________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન અગીયારમું,
( ૧૪૧ )
ताइं जीवाई ससाईं समारम्भ समुद्दिस्स कीयं पामिचं अच्छेज्जं अणिसट्रं अभिहडं आह वेति तपगारे उस्सए पुरिसंतरगडे वा अपुरिसंतरगठे वा जाव आसेविते वा णो ठाणं वा सज्जं वा णिसीहियं वा चेतेा । एवं बहवे साहम्मिया एगा साहम्मिणी बहवे साहસ્મિળો। (૬૪૮)
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्लयं जाणेज्जा अस्संजए भिक्खुपडिया ए किaraणीमए पगणिय पगणिय समुद्दिस्स पाणाई भूयाई जीवाई सत्ताई जाब वेएई तहपगारे उater अपुरिसंतरगडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा घेते. ज्जा अहपुण एवं जाणेज्जा पुरिसंतरगडे जाव आसेविते पडिलेहित्ता पमज्जित्ता ततो संजयाમેવ ઢાળ વા સેન્ગ વા નિસદિય વા ચેતેગ્ગા । (૬૪૨)
૧
૨
♦
से भिक्खू वा भिक्खुणी वा सेज्जंपुर्ण उवस्सयं जाणेज्जा अस्संजए भिक्खुपडियाए ' काटुए" वा उक्कापए वा छल्ने वा लित्ते वा घट्टे वा मट्टे वा संमट्टे वा संपधूमिए वा, तहपगारे वस्त अरिसंतरगडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चज्जा अहपुण एव जाणेज्जा पुरिसंतरगडे जाव आसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव નાવ શ્વેતગ્ગા । (૬૫૦)
१ उपाश्रयं कुर्यात् सचैवं भूतःस्यादितिशेषः २ काष्टादिभिः संस्कृतः
હોય અથવા ભાડે રાખેલો હોય યા ચૂંટાવી લઇ રાખેલ હોય યા માલેકની રજા લીધા શિવાય રાખેલા હોય યા તે તૈયાર થઇ રહેતાં તરત બીજા માણસવતી મુનિના સામે જઇ જણાવેલો હોય તેવા ઉપાશ્રય અગર તેજ દેનાર ધણીએ ચણેલા હોય યા બીજા પુરૂષે ચણેલા હોય તેમજ તે દેનારે નહિ વાપરેલો હોય યા વાપરેલા હોય તેપણ તેમાં મુનિએ તથા આર્યાએ સ્થાન શય્યા કે એક નહિ કરવી. એજ રીતે ઘણા મુનિને યા એક આર્યા કે ઘણી આર્યાને ઉદ્દેશીને કરેલા મકાનમાં પણ નહિ રહેવુ. (૬૪૮)
વ્યક,
મુનિ અથવા આર્યાએ જે મકાન ઘણાએક (ખુમતી) શ્રમણ, બ્રાહ્મણ, વટેમાર્ગુ, યાકે ભાટચારણેાના માટે કરેલું કે રાખેલું જણાય અને તે મકાન તે દેનાર પુરૂષેજ કરેલું હોય અને હજી વપરાયલું પણ ન હોય તે તેવા મકાનમાં રહેવુ નહિ. અને જો તે દેનાર પુરૂષથી ખીજા પુરૂષે કરેલ હોય અને વપરાયલ પણ હોય તે મુનિ અથવા આર્યાએ યતનાપૂર્વક તેમાં રહેવું (૬૪૯)
જે ઉપાશ્રય મુનિના માટે અસંયતિ ગૃહસ્થાએ સુધરાવ્યા હોય. સમરાવ્યા હોય,લીપાબ્યા હોય, સાદ્ કરાવ્યા હોય કે સુગ ંધિત કરાવ્યા હાય તેવા ઉપાશ્રય જો તે દેનાર પુરૂષેજ તેમ કરેલો હોય અને સુધરાવ્યા બાદ વાપરેલા પણ ન હોય તે તેમાં મુનિ તથા આર્યાએ સ્થાન શય્યા કે ખેટક નહિ કરવી. અને જો તે દેનાર પુરૂષથી ખીજા પુરૂષે. કરેલો હાય અને વપરાયલો પણ હોય તે યતનાપૂર્વક ત્યાં વસવું. (૬૫૦)
For Private and Personal Use Only