________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
से भिक्खू वा [२] जाव समाणे सेज्जं पुण जाणेज्जा, बिलं वा कोणं, उधियं वा लोणं, अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव संताणाए भिदिसु वा, भिदंति वा, भिदिस्संति वा, रुञ्चिसुवा, [३] बिलं वा लोणं, उबियं वा लोणं, अफासुयं जाव णोपજિકલા ! (૫૮૪)
से भिक्ख वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा असणं वा [४] अगणिणिक्खित्तं तहप्पगारं असणं वा (४) अफासुयं लामे संते णो पडिगाहेज्जा । केवली बूया "आयाण-मेयं "। अस्संजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा, निसिंचमाणे वा, आमज्जमाणे वा, पमज्जमाणे वा, ओयारेमाणे वा, उयण्णेमाणेवा अगणिजीवे हिंसेजा । अह भिक्खूणं पुव्वोवदिदा एस पइण्णा, एस हेऊ, एस कारणे, एसुवएसे, जं तहप्पगारं असणं वा [१] अगणिणिक्खित्तं अफासुयं अणेसणिजं लाभे संते णो पडिगाहेज्जा । (५८५)
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणी ए वा सामग्गियं । (५८६)
(સમ વોરા ) તે મિલરફૂ ા [૨] જ્ઞાન સમજે છે ક કુળ નળજ્ઞા, અર્ધ વા (8) સંબંસિ વા, थंमंसि वा, मंचंसि वा, मार्कसि वा, पासायंसि वा, हम्मियतलंसि वा, अनयरंसि वा त
१ पिष्टवंतइत्यर्थः
એજ પ્રમાણે બીડલૂણ કે સીધાલૂણ અથવા દરિઆઈ લૂણ ગૃહસ્થોએ મુનિના માટે સચિત્ત યા જીવજંતુ ભરેલી શિળામાં વાટયું હોય કે પીસ્યું હોય તો તે પણ અયોગ્ય ગણીને મુનિએ ગ્રહણ ન કરવું. (૫૮૪)
ગૃહસ્થના ઘરે જે આહાર અગ્નિ ઊપરજ ચડેલો પડ્યો હોય તે મુનિએ ગ્રહણ ન કર. કેમકે તે ગ્રહણ કર્યાથી દોષપાત્ર થવાય છે. જે માટે તે આહાર મુનિએ લેતાં અસંયતિ ગૃહસ્થ સાધુના માટે આહાર કહાડતાં કે પાછું નાખતાં, સાફ કરતાં, ઊતારતાં, કે આડું અવલું કરતાં અગ્નિના છની હિંસા કરશે. માટે મુનિને એવી પ્રતિજ્ઞા અને એવો ઉપદેશ છે કે તેણે અગ્નિ ઉપર ચડેલે આહાર અશુદ્ધ ગણીને મળતાં છતાં પણ ન લે. (૫૮૫)
એ મુનિ અને આર્થીઓને પવિત્ર આચાર છે. (૫૮૬)
–––
–
–
સાતમે ઉદેશ.
(કેમ અને કે આહાર લે તથા કેમ અને કે ન લે.)
જે આહાર ગૃહસ્થે ભીંત ઊપર, થાંભલા ઊપર, માંચા ઉપર, માળ ઊપર, ઘઊપર કે હવેલો ઊપર અથવા એવી જાતના કેઈપણ ઉચ્ચસ્થળમાં રાખ્યો હોય અને ત્યાંથી લાવીને
For Private and Personal Use Only