________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું.
(११७) वा, पूएण वा, सुक्केण वा, सोणिएण वा, उ-लित्ते सिया। तहप्पगारं कायं णो अणंतरहियाए' पुढवीए, णो ससणिद्धाए पुढवीए, णो ससरक्खार पुढवीए, णो चित्तमंताए सिलाए, णो चित्तमताए लेलूए, कोलावासांस' वा दारुए, जीवपतिदिए सयंडे सपाणे जाव ससंताणए, णो आमज्जेज्ज वा, णो एमज्जेज्ज वा,-संलिहेज्ज वा,-गिल्लिहेज्ज वा,-उव्वलेज्ज वा, उन्वहेज्ज वा,-आयावेज वा,-पयावेज्ज वा । से पुवामेव अप्पससरक्खं तणं वा, पत्तं वा, कटं वा, सकरं वा जाएज्जा। जाइत्ता से त मायाए एगंत-मवक्कमज्जा (२) अहे झामथंडिलंसि वा जाव अण्णयरंनि वा तहप्पगारंसि पडिलेहिय (२) पमज्जिय (२) ततो संजयामेव आमज्जेज्ज वा जाव पयावज्ज वा । (५६९)
से भिक्खू वा (२) जाव पविटे समाणे से ज्जं पुण जाणेजा, गोणं वियालं५ पडिपहे पेहाए, महिसं वियालं पडिपहे पेहाए, एवं मणुस्सं आसं हत्थिं सीहं वग्धं दीवियं अच्छं तरच्छं परसरं सियालं विरालं सुणयं कोलसुणयं कोकंति चित्ताचेल्लरयं वियालं पडिपहे पेहाए, सति परकमे संजयामेव परकमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । (५७०)
से भिक्खू वा (२) जाव समाणे अंतरा से ओवाओ वा, खाणू वा, कंटए वा, घसी वा, भिलुगा वा विसमे वा विज्जले१० वा परियावज्जेज्जा, सति परकमे संजयामेव णो उज्जुयं गच्छेज्जा। (५७१)
से भिक्खू वा (२) गाहावतिकुलस्स दुवारसाहं कंटकबोंदियाए पडिपिहिय पेहाए तेसिं पुण्यामेव उग्गहं अणणुनविय अपडिलेहिय अपमृज्जिय नो अवगुणेज्ज' वा, पविसेज्ज वा,
१ अनंतहिर्तया. २ सरजस्कया. ३ घुणाकीर्णे ४ अथ दग्धस्थंडिले. ५ व्यालं दुष्टं. ६ लोमटकं ७ आरण्यजीवविशेष ८ स्थला दधस्ता दवतरगं ९ स्फुटितकृष्णभूराजिः १० कदमः ११ उद्घाटयेत्
જણાવેલી રીતે અશુચિથી ખરાબ થાય તે તેણે તરતની ચૂકેલી કે ચીકણી કે ચરાવાળી માટીથી અથવા સચિત્ત પથરાથી યા જીણજીવજંતુથી ભરેલા લાકડા વગેરાથી શરીરને ઘસવું કે સાફ કરવું કે સૂકવવું નહિ. કિંતુ તેવા વખતે તરતજ ગૃહસ્થપાસેથી નિર્જીવ ઘાસ પાન કે કાર અથવા રેતી ભાગી લાવવી. અને તે લઈને એકાંત સ્થળમાં જઈને ત્યાં નિજીવ જમીનને જે પ્રમાજી યતનાપૂર્વક તે તૃણાદિકવડે શરીરને સાફ કરવું. (૫૬)
भुनित मिक्षा सेवा तi भाभा विरमद, पा, मनुष्य, मश्व, हाथी, सिंह, पाय, ५, रीछ, तरस, शरम, [मा५६], सीमाण, नसा, तिरे, पालियर, , કે કોઈપણ જાતનું જંગળી જાનવર ઊભું રહેલું જણાય અને બીજો રસ્તો હોય તે તે ભયભરેલા સીધે રસ્તે ન જતાં બીજે રસ્તેથી જવું. (૫૭૦)
એજ પ્રમાણે માર્ગમાં ખાડાં હોય, ખીલાં હોય, કાંટા હય, વેકરના ઘસ નિળિયાં હોય, ફાટેલી જમીન હેય, ટીંભાટેકરા હેય, કે કીચડ હોય તે માર્ગોતર છતાં તે માર્ગે ન જવું. (૫૭૧)
મુનિએ ગૃહસ્થના ઘરને દરવાજે કાંટાની ડાળથી ઢાંકેલ દેખી ગૃહસ્થની રજા લીધા શિવાય તથા જેયા પ્રમાર્યા સિવાય ઊઘાડ નહિ તેમજ તેના અંદર પેસવું પણ નહિં. કિંતુ જે
For Private and Personal Use Only