SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું. (૧૧૫) , સેવં જરા જો જરૂરું ધિરવારિયા શિવરાત્નિ વિશે વા છે - मायाए एगत मवक्रमेज्जा, अणावाय मसंलोए चिटेज्जा। अहपुण एवं जाणेज्जा, खीरिणीओ गावीओ खीरियामओ पेहाए, असणं वा [५] उवक्खडियं पेहाए पुरापजूहिते, से एवं गया सतो संजयामेव गाहावतिकुलं पिंडवायपडियाए पविसेज वा निक्खमेज वा (५६३) भिक्खागा णामेगे एव माह समाणे वा वसमाणे का, गामाणुगाम दूइजमाणे, " खुड्डाए खलु अयं गामे संणिरुद्धाए णो महालए, से हता-भयंतारो बाहिरगाणि गामाणि કિજલારિયાઇ વઘા” () संति तत्थेगतियस्स भिक्खुस्त पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तंजहा, गाहावती वा, गाहावतिणीओ वा, गाहावतिपुत्ता वा, गाहावतिधूयाओ वा, गाहावतिसुण्हाओ वा, धाईओ वा, दासी वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा, तहप्पगाराइं कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाण वा पुन्यामेव मिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लाभस्लामि पिडं बा, लोयं वा, खीरं वा, दधिं वा, नवणीयं वा, घयं वा, गुलं वा, तेल्लं वा, महुं वा, मज वा, मंसं वा, संकुलिं वा, फाणियं वा, पूर्व वा, सिहरिणिं वा, तं पुवाभव भुच्चा पेच्चा, पडिग्गहं संलिहिय सपमाज्जय, ततो पच्छा भिक्खूहिं सद्धि गाहावतिकुलं पिंडयायपडियाए पविलिस्साति निक्खमिस्सामि वा । माइटाणं फासे । णो एवं करेंज्जा। से तत्थ भिक्खूहि सदि कालेण अगुपविसित्ता तस्थियरेयरहिं कुलेहिं सामुदाणिय एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा । (५६५) નિએ તે ઘરમાં પ્રવેશ ન કરે. કિંતુ પાછા વળીને કોઈ નહિ દેખી શકે તેવા સ્થળે જઈ ઊભા રહેવું. અને જ્યારે જણાય કે ગાયે દેવાઈ રહી છે યા ભેજન તૈયાર થઈ રહ્યું છે અને બીજા વાચકને અપાઈ ચૂક્યું છે ત્યારે યતના પૂર્વક તે ગૃહસ્થના ઘરે જઈને આહાર લઈ વળવું. (૫૬૩) . વૃદ્ધપણાથી સ્થિરવાસ કરનારા કે માસિકલ્પથી ફરનારા મુનિઓ નવા આવતા મુનિઓને એમ કહે કે “હે. પૂજ્ય મુનિએ, આ ગામ ઘણે નાનકડે છે અને અહીં (સૂતકાદિકથી) ઘણાં ઘરે રોકાયેલાં છે. માટે આપ બીજા ગામે ભિક્ષા માટે પધારે.” તે મુનિએ તેમ સાંભળી ગ્રામાંતરે ચાલ્યા જવું. (પ૬૪) કઈ ગામમાં મુનિના પૂર્વપરિચિત તથા પશ્ચાતપરિચિત સગાવહાલા રહેતા હોય, જેવાકે—ગૃહ, ગૃહસ્થ બાનુઓ, ગૃહસ્થપુત્ર, ગૃહસ્થપુત્રીઓ, ગૃહસ્થ પુત્રવધૂઓ, દાઇઓ, દાસ, દાસીએ, અને ચાકરે, કે ચાકરડીઓ; તેવા ગામમાં જતાં જે તે મુનિ એવો વિચાર કરે કે હું એકવાર બધાથી પહેલાં મારા સગાઓમાં ભિક્ષાર્થે જઈશ, અને ત્યાં મને અન્ન, પાન, દૂધ, દહિ. માખણ, ઘી, ગોળ, તેલ, મધુ, મધ, માંસ, તિલપાપડી, ગેળવાળું ખણું, બુંદી, કે શ્રીખંડ મળશે તે હંસર્વથી પહેલા ખાઈ પાત્રે સાફ કરી પછી બીજા મુનિઓ સાથે ગૃહસ્થના ઘરે ભિક્ષા લેવા જઈશ, તે તે મુનિ દોષપાત્ર થાય છે. માટે મુનિએ એમ નહિ કરવું. કિંતુ બીજા મુનિઓ સાથે વખતસર જૂદા જૂદા કુલેમાં ભિક્ષાનિમિત્તે જઈ કરી ભાગમાં મળેલ, નિર્દૂષણ આહાર લઈ વાપરવો. (૫૬૫) ૧ સ્વપક્ષના ૧ સીપક્ષના સ્વશુરાદિક૩ વખતે કઈ અતિપ્રસાદ વૃદ્ધ હોવાથી મધમાંસ પણ ખાવા ચાહે માટે તે લીધા છે એમ ટીકાકાર લખે છે.. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy