________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દુસમુ
( ११३ )
भिक्खू वा [२] गाहावतिकुलं पविसिकामे सव्वं भंडग- मायाय गाहावतिकुलं पिंढवायपडियाए पविसेज्ज वा शिक्खमेज्ज वा (५५६)
सेभिक्खू वा [२] बहिया विहारभूमिं वा विचारभूमिं वा णिक्खम्ममाणे पविसमाणे सव्वं भंडग- मायाए बहिया विहारभूमिं वा विचारभूमिं वा णिक्खमेज्ज वा पवि सेज्ज वा (५५७)
से भिक्खू वा [२] गामाणुगामं दूइज्नमाणे सव्वं भंडग - मायाए गामाणुगामं दूइज्जेज्जा ( ५५८ )
से भिक्खू वा [२] अहपुण एवं जाणेज्जा तिब्बंदेसियं वासं वासमाणं पेहाए, तिव्वदेसिय महियं सणिवयमाणं पेहाए, महाव्राएण वा रयं समुद्धयं पेहाए, तिरिच्छसंपातिमा वा तसा पाणा संघडा सन्निवयमाणा पेहाए, से एवं णचा णो सव्वं भंडग मायाय गाहावड़ कुलं पिंडवापाडयाए पविसेज्ज वा णिक्खमेज्ज वा, बहिया विहारभूमिं वा वियारभूमिं वा पविसेज्ज वा णिक्खमेज्ज वा, गामाणुगामं दूइज्जेज्ज वा ( ५५९ )
सेभिक्खू वा [२] से ज्जाइं पुण कुलाई जाणेज्जा; तंजहा, खत्तियाण वा, राईण वा, कुराईण वा, रायपेसियाण वा, रायवंसटृियाण वा, अंतो बहिंवा संणिविट्टाण वा गच्छंताण वा णिमंतेमागाण वा अणिमंतेमाणाण वा असणं वा [४] लाभे संते णो पडिगाहेज्जासित्ति बेमि (५६०)
મુનિએ ગૃહસ્થના ધરે ભિક્ષા લેવા જતાં સર્વ ધર્મેાપકરણ સાથે લઇને ત્યાં જવું यावj. (पथ)
તેમજ સ્વાધ્યાયભૂમિપર અથવા દિશાએ જતાં પણ તેવીજરીતે જવું આવવું, (૫૭) અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પણ તેજ રીતે વર્તવું. (૫૫૮)
પણ જો વરશ:દ બહુ વરસતા હાય અથવા દવ બહુ પડતુ હોય અથવા આકરા વાયુથી ધૂળ બહુ ઉડતી હોય અથવા જીણા જીવજંતુઓ ધણા ઊડતા હોય તે ત્યાં સર્વે ધર્મોપકરણ સાથે લઇને ભિક્ષા લેવા કે ભણવા કે દિશાએ યા ગ્રામાંતરે જવા આવવાનું કરવું નહિ. (૫૫૯)
भुनिवर्तिप्रमुख क्षत्रियो, शन्मयो, हामेरो, सरहारो, हे शन्वशा सोडा, ने. આ શહેરમાં કે શહેર બાહેર રહેતા હોય યા રસ્તે પ્રયાણ કરતા હોય તેમને ત્યાંથી નિમ ત્રણ છતાં યા નહિ છતાં આહાર ગ્રહણ ન કરવા. (૫૬૦)
૧ આ સૂત્ર જિનકલ્પિક વગેરા માટે છે. એમ ટીકાકાર જણાવે છે. ઇહાં સમાચારી એ છે કે જિનકલ્પિકે તે તેવે ઢાંકણે ચાલવું જ નહિ. પણ સ્થવિરકલ્પિક ારણ યાગે જાય આવે તે સાથે સર્વોપકરણ નહિ લેવા.
For Private and Personal Use Only