________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
1
पडिगाहेत्ता आहारं आहारसए । माइटाणं संफासे । णो एवं करेज्जा से तत्थ कालेगं अणुपविfear तत्थेतरेतरेहिं कुलेहिं सामुदागिय एसियं वेसियं पिंडवायं पडिगाहिता आहारं આહાòન્ના (પૃ:૨)
से भिक्खू वा [२] से ज्जं पुण जाणेज्जा गामं वा जाव रायहाणि वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा संखडी सिया, तंपिय गामं वा रायहाणि वा संखडिपडिया णो अभिसंधारेज्जा गमगाए । केवली बूया आयाण-मेयं ( ५५३)
आइण्णोवमाणं संखडि अणुपविस्समाणस्स पाएण वा पाए अकंतपुग्वे भवति, हत्थेण या हत्थे संचालियपुब्वे भवति पाएण वा पाए आवडियपुग्वे भवति, सीसेण वा सीसे संघद्द्यिपुत्रे भवति, कारण वा काए संखोभियपुव्वे भवति, दंडेण वा अट्टिणा वा मुट्ठिणा वा लुणा वाकवालेण वा अभिहयपुग्वे भवति, सीतोदएण वा उसित्तपुष्वे भवति, रयसा वा परिघासिय पुन्वे भवति, अणेसणिज्जेण वा परिभुत्तपुग्वे भवति, अण्णेसिं वा दिज्जमाणे पडिगाहितपुके भवति, तम्हा से संए णिग्गंथे तहप्पगारं आइण्णोमाण संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा Tળમાણુ (૧૯૩૪)
से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवायपडियाए पविट्टे समाण से ज्जं पुण जाणेजा असणं वा [४] एसणिज्जं सिया अणेस णिज्जं सिया; वितिगिच्छसमावणेणं अप्पाणेणं असमाहडाए लेस्साए तहप्पगारं असगं वा [४] लाभे संते णो पडिग्गाहेज्जा . ( ५५५ )
૧ પાત્રેળ.
વાપરી શકવાના નથી, કિંતુ ત્યાં દૂષિત આહાર વાપરીને દેષપાત્ર થવાને. માટે મુનિએ સખડિમાં નહિ જવું. કિંતુ ભિક્ષાના સમયે જૂદા જૂદા કુલોમાં જઇને પવિત્ર આહાર મેળવી તે વાપરવા. (પપર)
જે ગામ કે રાજધાનીમાં સંખડિ થવાની હોય ત્યાં તેના માટે મુનિએ જવાને ઇરાદે ન કરવા. કેમકે કેવળજ્ઞાનિએ મેલ્યા છે કે તેમ કરતાં કર્મબંધ થાય છે. (૧૫૩)
જે સ`ખડિમાં ઘણા લોક એકડા મળ્યા હોય અને ભાજન થોડું રધાયલું હોય ત્યાં જે મુનિ જાય તે ત્યાં ભીડભીંડામાં તેના પગ ખીજાઓના પગતળે ખાશે, હાથ ખીજાના હાથા સાથે અથડાશે, પાત્ર બીજાઓના પાત્રા સાથે અફળાશે, માથું બીજાના માથા માથે અડકાશે અને શરીર ખીજાના શરીર સાથે ઘસાશે. વળી ત્યાં તેવી ભીડમાં લાકડી, હાડકા, મૂહ. પત્થર કે ખપ્પરના માર પણ કદાચ સહેવા પડશે. અગર કોઇ મુનિના શરીરપર તાટુ પાણી ફેંકશે, અથવા ધૂળ ફેંકશે, અથવા મુનિને ત્યાં અશુદ્ધ આહાર મળશે, અ થવા ખીજાને મળવા છતાં વચગાળેથી મુનિ તે આહાર ઝુટાવી લેશે. ( એ રીતે અનેક દોષ સંભવે છે.) માટે નિગ્રંથ મુનિએ તેવી જાતની સંખડિમાં બેાજન મેળવવાના ઇરાદાથી કદાપિ નહિ જવું. (૫૫૪)
ગૃહસ્થના ઘરે ભિક્ષા લેવા જતાં મુનિને જે આહાર નિર્દેષ કે સદે છતાં શક ભરેલા જણાય તે તે આહાર તેવા મલિનારાયથી ગ્રહણ ન કરવા. (૫૫૫)
For Private and Personal Use Only