________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬). આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
से भिक्खूवा [२] गामाणुगामं दूइज्जमाणे णो अण्णउथिएण वा, गारस्थिएण था, पરિરિ અપરિરિણા થા , માશુમં દૂiા (1)
से भिक्खूवा [२] जाव पबिटे समाणे णो अण्णउस्थिअस्स वा, गारत्थियस्स वा, परिદારો સરદાયિત વા ઘા [૪] તેના વા અણુવેરના વા (૨૨)
से भिक्खू वा [२] जाव पविटे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा [२] अस्सं. पडियाए' साहम्मियं समुहिस्स, पाणाई भूताई जीवाई सत्ताई समारब, समुहिस्स कीयं पामिच्चं अच्छेज्जं' अणिसट अभिहडं आहह वेतंति, तहप्पगारं असणं वा [] पुरिसंतरकडं अपुरिसंतरकडं वा, बहिया णीहडं वा, अनीहडं वा, अत्तट्रियं वा, अणत्तट्रियं वा, परिभुत्तं वा, अपरिभुत्तं वा, आसेवियं वा, अणासेवियं वा, अफासुय जाव णो पडिग्गाहेज्जा (५३३)
एवं बह साहम्मिया, एगा साहम्मिणी, बहवे साहम्मिणाओ, समुद्दिस्स चत्तारि आलावगा भाणियव्वा५ (५३४) ।
से भिक्खू वा [२] गाहावइकुलं जाव पविटे समाणे से जं पुण जाणेज्जा असणं वा [४] बहवे समण माहण अतिथि किवण-वणीमए पगणिय पगणिय समुहिस्स, पाणाइं जाव स ताई समारब आसेवियं वा अगासेवियं वा अफासुयं अणेसणिज्जंति मण्णमाणे लाभे संते जाव णो पडिग्गाहेज्जा (५३५)
१ अनुप्रदापयेत् परेण. २ अस्वप्रतिज्ञया, निग्रंथप्रतिज्ञया. ३ उच्छिश्चकं. ४ आच्छेचं ५ पूर्वपश्चिमतीर्थकरमुनीना मयं कल्पः ६ शाक्यादयः श्रमणाः ७ वनीपकाः बंदिप्रायाः
વળી રામાનુગામ વિચરતાં પણ અન્યતીથિંક ગૃહસ્થ અને પાસસ્થાઓ સાથે વિચરવું નહિ. (૫૩૧)
તથા એ ત્રણેને મુનિએ આહાર દેવો કે દેવરાવ નહિ. (૫૩૨).
ગૃહસ્થ જે આહાર નિગ્રંથ સાધુના સારૂં એટલે કે અમુક સાધર્મિક સાધુને ઉદેશીને છકાયની હિંસા કરી તૈયાર કર્યો હોય, વેચાતે લીધે હોય, ઉધારે લીધે હેય, કોઇના પાસેથી ઝૂંટાવી લીધું હોય કે ભાલેકની રજા વગર લઈ રાખ્યો હોય તેવો આહાર તે ગૃહસ્થ કોઈ પણ મુનિ કે આર્યાને આપવા માંડે તે તેમણે જાણતાં છતાં તે આહાર ગ્રહણ નહિ કરે. અગર જો કે તે આહાર તે ગૃહસ્થ પિત કર્યો હોય અથવા બીજાએ કર્યો હોય, ઘરથી બાહર નીકાળ્યો હોય અથવા ન નીકાળ્યો હોય, તે ગૃહસ્થ તે આહાર પિતાને કરી રાખ્યો હેય અગર ન હોય, તેણે વાપરેલ હોય અગર ન વાપરેલો હોય તેપણું તે અપ્રાસુક અને અનેષણય જાણુને મુનિએ કે આર્યાએ ગ્રહણ ન કરવો. (૫૩૩)
એ રીતે ઘણા સાધર્મિક સાધના માટે કરેલ આહાર તથા એક કે ઘણું સાધવી માટે કરેલ આહાર પણ કોઈ સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરે નહિ.' (૫૩૪).
જે ભજન ગૃહસ્થ ઘણું પણ મુકરર સંખ્યામાંના શ્રમણ, બ્રાહ્મણ, પ્રાણ, દીન, કે ચારણભાટના માટે કરેલું હોય તે વાપરેલું છતાં કે અવાપરેલું છતાં અપ્રાસુક અને અષણીયા ગણુ મુનિએ નહિ રહેવું. (૫૩૫)
૧ પહેલા તથા છેલ્લા તીર્થંકરના સાધુઓ માટે જ આ નિયમ છે.
For Private and Personal Use Only