________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, तहप्पगारं असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा, परहत्थंसि वा, परपायंति' वा, अफासुयं अणेसणिजंति मण्णमाणे, लाभेवि संते, नो पडिगाहेजा. (५२३)
सेय आहच्च' पडिगाहिए सिया, से तं आयाए एगंत-मवक्कमज्जा, एगंत-मवक्कमित्ता अहे भारामंसि वा, अहे उवस्सयंसि वा, अप्प४ अप्पपाणे अप्पवीए अपहरिए अप्पोसे अप्पोર૬ જુત્તિ –ા–રામદિવ–મહાસંતાન વિજય [૨], ૩૩ વિદર [], तओ संजयामेव' भुजिज्ज वा, पीइज्ज वा। जंच णो संचाएज्जा भोत्तए वा पाइत्तए वा, से त-मायाय एर्गत मवक्कमेजा। एगंत मवक्कमित्ता अहे ज्झामथंडिलंसि वा०, अट्रिरासिं सि वा, किरासिसि वा, तुसरासिंसि वा, गोमयरासिसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि
સિ, દિદિર [૨] vમનિટ [૨] તમ સંગયાર રિઝા (૨૪) ... से भिक्खू वा, भिक्खुणी वा, गाहावइकुलं पिंडवायपडियाए अणुपविदे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जा कसिणाओ सासिआओर अविदलकडाओ अतिरिच्छच्छिण्णाओ अम्वोच्छिण्णाओ तरुणियं वा छिवार्डि13 अगभिकत१४ मभजितं पेहाए, अफासुर्य અને મામાને છામે સંતે વહાલા(૧૫)
१ परपात्रे वा. २ सहसात्. ३ अथ. ४ अल्पशब्दोऽभाववचनोऽन. ५ तृणाम्रोदकबिंदुः ६ उल्लिः ७ उदकप्रधानामृत्तिका. ८ सम्यग्यत एव. ९ अथ. १० दग्धस्थंडिले वा. " कृत्स्नाः १२ स्वाश्रयाः अविनष्टयोनयः १३ मुद्गफळिकां. १४ सचेतना.
ભીંજાયેલ છે, અથવા ધૂળથી બિગડેલે છે, તો તે આહાર જે ગૃહસ્થ હાથમાં કે પાત્રમાં ધરીને દેવા માંડે છે તે સજીવ તથા મુનિને અયોગ્ય જાણીને મુનિએ તે આહાર નહિ લેવો. (૫૩)
કદાચ ભૂલચૂકથી તે લેવાઈ જાય તે તે આહાર સાથે લઈને મુનિએ નિર્જન પ્રદેશમાં જવું. અને ત્યાં જીવજંતુ વનસ્પતિ તથા ભીના રહિત સ્થળ શોધીને ત્યાં પિતાને મળેલા આહારમાં જે ભાગ જીવજંતુઓ વગેરાથી ભેલસેલ થએલે હોય તે જુદો પાડીને તેમાંથી જીવજંતુ ચૂંટી કહાડી નાખવા અને પછી તે આહાર રૂડી રીતે સાવધાન થઈ ખાઈ જવો અને થવા પી જવો. જે કદિ તે ખાઈ કે પી શકાય તેમ ન હોય તે નિર્જન પ્રદેશમાં જઈ બવેલી જમીનમાં અથવા જ્યાં હાડકાં બહુ પડેલા હોય ત્યાં અથવા લેઢા વગેરેને કાટ જ્યાં ઘણે પડેલે હેય ત્યાં અથવા જ્યાં પળાલ કે છાણું ઘણું પડયું હોય ત્યાં અથવા તેવી રીતના બીજા સ્થંડિળમાં પૂંજી પ્રમાઈ તે આહાર યતનાપૂર્વક પરઠવી દેવો. (૫૨)
ભિક્ષુ અથવા ભિક્ષુણએ ગૃહસ્થના ઘેર આહાર માટે ધાન્ય કે ફળાદિક, અખંડ રહેલા હોવાથી અને તિરકસ કાપીને બે ભાગ પાડેલા ન હોવાથી તેમને સજીવ કે અવિનષ્ટ નિવાળા જણાય તે તથા કાચી મગ વગેરાની ફળીઓ જેઓ હજૂ તેડી કટકા કરેલી ન હેય તે સર્વ સચિત્ત અને પિતાને અયોગ્ય ધારીને તેમણે ગૃહસ્થ આપતાં છતાં ન લેવાં. (૫ર ૫)
૧ સ્થળમાં ૨ જેઓ વાવ્યાથી ઊગી શકે તેવા ૩ સજીવ
For Private and Personal Use Only