________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वितीयः श्रुतस्कंधः
(પ્રથમ વૂડા ) पिंडैषणानामकं दशम मध्ययनम्।
(પ્રથમ દેશ) से भिक्खू वा, भिक्खुणी वा, गाहावइकुलं पिंडवायपडियाए' भणुपवि समाणे, से जं पुण जाणेजा, असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा, पाणेहिं वा, पणएहिं वा, बीएहिं वा, हरिएहिं वा, संसतं, उम्मिस्सं, सीओदएण वा उसितं, रयसा वा परिवासियर
पिंडपातप्रतिज्ञया. २ परिगुंडितं.
મૃતકંધ બીજો.
( પહેલી ળિકા )
--- -
અધ્યયન દસમું.
પિઝેષણ.
પહેલે ઉદ્દેશ.
(મુનિએ ક આહાર લેવો અને ક નહિ લે.) જે કોઇ ભિક્ષુ અથવા ભિક્ષણી આહાર લેવા માટે ગૃહસ્થના ઘરે જાય અને ત્યાં તેને એવું જણાય કે અહીં આ અસન પાન ખદિમ કે સ્વાદિમ રૂ૫ આહાર, જીણા જંતુઓથી, ઉદિત્રયી, બીજથી કે વનસ્પતિથી મળેલ કે ભેલસેલ થએલે છે, અથવા ઠંડા પાણીથી
For Private and Personal Use Only