________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર सूरो संगामसीसे वा, संवुडे तत्थ से महावीरे; पडिसेवमाणे फहसाई, अचले भगवं राइस्था ।१३। (५०७) एस विही अणुकतो, माहणेण मतीमता; જદુતો સકિ, સારા પુર્વ શિવતિ-રિ મિ. ૧ (૧૦૮)
– –
[ વતુર્થ દેરા: ] ओमोदरियं चाएति', अपुट्रेवि भगवं रोगेहि; પુરો મજુરો જા, જો સાતિગતિ તેજી લા (૧૦૧) संसोहणं च वमणं च गायब्भंगणं च सिणाणं च; संवाहणं ण से कप्पे, दंतपक्खालणं परिणाए ।२। (५१०) विरए य गामधम्मेहिं५, रीयति माहणे अबहुवाई; (५११) सिसिरंमि एगदा भगवं, छायाए झाइ आसीया ॥३॥
मायावई य गिम्हाणं, अस्थति उक्नुहुए अभिताये; (५१२) १ शकनेति २ श्वभक्षणादिभिः ३ स्वासकासादिभिः ४ चिकित्सा ५ विषयैः
જેમ શૌર્યવંત પુરૂષ સંગ્રામને મોખરે રહ્યા કેઈથી પાછો હટે નહિ તેમ પ્રબસવંત ભગવંત મહાવીર એ ઉપસર્ગેથી પાછા નહિ હઠતાં તે બધાને સહન કરતા થકા વિચરતા. (૫૦૭) આવી વિધિ નિરીહ મહાવીર પ્રભુએ પાળન કરી છે, તેમ બીજા મુનિઓએ પણ વર્તવું. (પ-૮)
-ત્રચેથે ઉદ્દેશ.
(વિરપ્રભુની તપશ્ચર્યા) રોગે નહિ હતાં પણ ભગવાન મિતાહારી રહેતા હતા. સેગે ઊપજતાં તેઓ તેને પ્રતીકાર કરવા નહિ ચાહતા. (૫૦૯)
વળી આખા શરીરને અશુચિમય જાણીને તેઓ જુલાબ, વમન, કૈલાભંગન, સ્નાન, સંબોધન, અને દાતણ પણ નહિ કરતા. (૫૧૦)
ઇદ્રિના વિષયોથી વિરક્ત થઈ ભગવાન અલ્પભાષી થયા થકા વિચરતા હતા. (૫૧૧)
ભગવાન શીઆળામાં છાંયડામાં બેસી ધ્યાન કરતા, અને ઊનાળામાં ઉકુટુક આસને તડકામાં બેશી તાપ સહન કરતા. (૫૧૨) - ૧ ભગવાનને શરીરજન્ય રોગ નહિ થાય-કિંતુ આગંતુક પ્રહારજન્ય રોગ થતા સંભવે. એમ ટીકાકરે જણાવ્યું છે. ૨ ચંપી
For Private and Personal Use Only