________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન નવમું,
(૯૭) एवंपि तत्थ विहरंता, पुटपुव्वा अहसि सुणएहिं; संलुंचमाणा सुणएहिं, दुच्चरगाणि तत्थ लाहिं' ।। णिधाय दंडं पाणेहि, तं कायं वोसज्ज मणगारे; આદ જામવરણ મળવું , તે દિયા મિરવા (પ૦૨) णागो' संगामसीसे वा, पारए तत्थ से महावीरे; (५०३) एवंपि तत्थ लाढेहिं, अलद्धपुन्वोवि एगदा गामे ।। उवसंकमंत-मपडिन्नं, गामंतियंपि अप्पत्तं; નિવમg સૂgિ, “પુતારો પરં પદિ "ત્તિ. (પ) हयपुग्यो तत्थ दंडेणं, अदुवा मुट्रिणा अदु कुंताइफलेणं; अदु लेलुणा कवालेणं, हंता हंता बहवे कंदिसु ।१०। (५०५) मंसूणि छिन्नपुव्वाइं, उटेभिया एगया कार्य; परीसहाई लुचिंसु, अहवा पंसुणा उवकरिंसु. ॥११॥ उच्चालइय णिहणिसु, अदुवा आसणाओ खलइंसु, वोसहकाये पणयासी", दुक्खं सहे भगवं अपडिन्ने ।१२। (५०६)
१ लाटेषु २ रूक्षालापान् ३ हस्ती ४ पर्यहि ५ प्रणत आसीत्
બધે ઉપદ્રવ કરતા કે ત્યાં તબદ્ધધર્મી) ભિક્ષુકે ત્યાના ભોમિયા છતાં પણ એક મહેદી લાકડી કે નાલ હાથમાં પકડીને વિચરતા, તેમ છતાં પણ કૂતરાઓ તેમની પૂઠ પકડતા તથા કરડી ખાતા. એ રીતે લાટદેશ વિહાર કરવાને ઘણે વિકટ હતો. ત્યાં વિરપ્રભુએ આરંભ ત્યાગ કરીને શરીરને પણ વિસરાવીને નિર્જરાને અર્થે નીચ જનના કડવાં વાક્યો સહન કર્યા. (૫૨)
એ રીતે જેમ બળવાન હસ્તી સંગ્રામના મોખરે પિોહચી જય મેળવી પરાક્રમ બતાવે તેમ વિરપ્રભુ એ વિકટ ઉપસર્ગના પારંગામી થયા. (૫૦૩)
વળી એક વખતે જંગળમાં ચાલતાં ચાલતાં સાંજ લગી તેમને કોઈ ગામ પણ પ્રાપ્ત થયો નહતો. અને કોઈ સ્થળે વળી તેઓ ગામના પાદર જતા કે ત્યાંના અનાર્ય કે સામા આવી તેમને મારતા અને બેલતા કે “અહિથી દૂર જ રહે” (૫૦૪).
ઘણી વખતે લાટ દેશમાં ભગવાનને લેંકે લાકડીથી, મૂઠ્ઠી, ભાળાની અણીથી, ૫થરથી કે હાડકાના ખપ્પરથી મારી મારીને પોકારે પાડતા. (૫૫)
કઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગો કરી માંસ કાપી લેતા અથવા તેમના પર ધૂળ વરસાવતા અથવા તેમને ઊંચા કરીને નીચે પાડતા અથવા આસનથી નીચે પાડતા. પણ નિરીહ ભગવાન વિરપ્રભુ તે પિતાના શરીરને વ્યક્ત કરીને તે સઘળાં દુ:ખ સહન કર્યા જતા. પ૦૬)
For Private and Personal Use Only