________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર अदु पोरिसिं२ तिरियभित्ति, चक्खु-मासज्ज' अंतसो झाति'; અહ રાજપુમા સહારે, તા તા થઇને પા ૪૬) सयहि वितिमिस्सेहि, इत्थीओ तत्थ से परिवाय; सागारियं ण सेवइ, इति से सयं पवेसिया' झाति ।६। (४६७) जे केइ इमे अगारत्था, मीसीभावं पहाय से शाति; gવ મમાયુ, છાત નવરાતી અંકૂ ાળ (૪૮) णो सुगर-मेत-मेगेसिं, णा भिभासे अभिवायमाणे; हयपुवो तत्थ दंडेहिं, लूसियपुवा । अपुझेहिं ।८। (४६९) फरुलाई दुत्तितिक्खाई, अतिअच्च१२ मुणी परकममाणे; आघायणगीताई, दंडजुज्झाई मुट्रिजुज्झाई ।९। (४७०)
१ अथ २ पुरुषप्रमाणवीथि ३ सावधानोमूत्वा ४ ध्यायति ५ दर्शनभीताः ६ संहिता मिलिताः ७ डिभाः ८ हत्वा हत्वा ९ शयनेषु-वसतिषु १० आत्मानं वैराग्यमार्गेप्रविश्य. ११ हिंसितपूर्वः १२ अतिगत्य
ભગવાન સાવધાન થઈ પુરૂષપ્રમાણ માર્ગને ઈસમિતિથી શોધીને ચાલતા હતા. આ વખતે નાના બાળકે તેમને દેખી ભયબ્રાંત થઈ એકઠા મળી તેમને લાઠમૂઠ વગેરાથી મારતા મારતા રડવા લાગતા. (૪૬૬)
વળી ભગવાન ગૃહસ્થ અને તીર્થકરોથી સેલભેલ થએલી વસ્તિમાં રહેતા ત્યારે જે બિઓ તેમને પ્રાર્થના કરતી તે તે ભગવાન તે સ્ત્રિઓને શુભમાની અગંળાઓ ગણીને તેમને પરિહાર કરતા થકા મૈથુન નહિ સેવતા. એ રીતે તેઓ પોતે પિતાના આત્માને વૈરા4માર્ગમાં લાવીને ધર્મધ્યાન ધ્યાતા હતા . (૪૬૭)
ભગવાન, ગૃહ સાથે હળવું મળવું છોડીને ધ્યાનનિમગ્ન રહેતા. ગૃહસ્થ કંઈ પૂછતા તે તેમના સાથે એ વખતે ભગવાન બેલતા નહિ પણ પિતાનું હિત સંપાદન કરવા ચાલ્યા જતા હતા. સરલ સ્વભાવી ભગવાન એ રીતે મિક્ષ માર્ગને અનુવર્તતા હતા. (૪૬૮)
ભગવાનને કોઈ વખાણતા તે તેના સાથે પણ કશું બેલતા નહિ, તેમજ જે પુણ્યહીન અનાર્યે તેમને દંડાદિકથી મારતા કે વાલ ખેંચીને દુઃખ દેતા તેમના તરફ કેપ કરતા નહિ. (એવું પ્રવર્તન ખરે એવા મહાપુરૂષો જ કરી શકે છે. પ્રાકૃત જનોથી એમ વર્તવું મુશ્કેલ છે.) (૪૬)
વળી ભગવાન, નહિ ખમી શકાય એવા કઠોર પરીષહેની કશી દરકાર નહિ કરતાં અને લોકથી થતા નૃત્ય કે ગીતમાં રાગ નહિ ધરતા; તથા દંડયુદ્ધ કે મુષ્ટિયુદ્ધની વાત સાંભળી ઉત્સુક નહિ બનતા. (૪૭૦)
For Private and Personal Use Only