________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન નવમું
(૯૧) गढिए मिहोकहासु, समयमि णायपुत्ते विसोगे अदक्खू; एताई सो उरालाई, गच्छति णाथपुत्ते असरणाए ।१०। (४७१) अवि साहिए दुवासे, सीतोदं अभोच्चा णिक्खंते; grg પદિર, હૈ મહેશને સંતે ૧ (૨) पुढविं च आउछायं, तेक्वायं च. वाउक्कायं च; पणगाय बीयहरियाई, तसकायं च सम्वसो गच्चा ।१२। " एयाइं संति" पडिलेह, चित्तमंताई से अभिनाय; . परिवज्जियाण विहरित्था, इति संखाए से महावीरे ।१३। (४७३) अदु थावरा तसत्ताए, तसजीवा य थावरत्ताए; अदुवा सम्बजोणिया सत्ता, कम्मुणा कप्पिया पुढो बाला १४/ (५७४) भगवं च एव-मन्नेसी, सोवहिए हु लुप्पती बाले; कम्मं च सव्वसो पच्चा, तं पडियाइक्खे पावगं भगवं ।१५। (४७५) दुविहं संमेच्च मेहावी, किरिय-मक्खाय मणेलिसं णाणी;
आयाणसोय-मतिवाय, सोयं जोगं च सव्वसो गच्चा ।१६। (४७६) કોઈ વખતે જ્ઞાતિનંદન ભગવાન, સ્ત્રીઓને પરસ્પરની કામકથામાં તલ્લીન થએલી જોતા તે ત્યાં રાગદ્વેષરહિત મધ્યસ્થપણે રહેતા. એ રીતે એવા જબરજસ્ત સંકટો પર કશું પણ લક્ષ્ય નહિ આપતાં જ્ઞાતપુત્ર ભગવાન સંયમમાં પ્રવર્ચી જતા હતા. (૪૭૧)
ભગવાને દીક્ષા લીધા અગાઉ લગભગ બે વર્ષથી ઠંડું પાણી પીવું છેડયું હતું. એ રીતે તેઓ બે વર્ષ લગી અચિત્ત જળ પીતા થકા એકવભાવના ભાવતા કવાયરૂપ અગ્નિ ઉપશમાવીને શાંત બન્યા થકા તથા સમ્યકત્વભાવથી ભાવિત રહેતા થકા દીક્ષિત થયા. (૪૭૨)
ભગવાન, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સેવાલ-બીજ-લીલેરીરૂપ વનસ્પતિ, તથા ત્રણ કાય એ બધાને “છતા” અને “સજીવ છે” એમ ગણીને તેના આરંભનો પરિહાર કરી વિચરતા. (૪૭૩)
વળી સ્થાવર છવો કર્મનુસરે ભવાંતરે ત્રસરૂપે પણ ઊપજી શકે છે અને ત્રસ જીવો સ્થાવરરૂપે પણ ઊપજે છે. અથવા રાગદ્વેષ સહિત સર્વ જીવો કમનુસાર સર્વ યોનિઓમાં ઊપજતા રહે છે. (એમ સંસારની વિચિત્રતા રહેલી છે એવું ભગવાન વિચારતા.) (૪૭૪)
અને એમ ભગવાન મહાવીરદેવે વિચારીને જાણ્યું કે ઉપધિસહિત અજ્ઞાની છવ કર્મોથી બંધાય છે. માટે સર્વ રીતે કને જાણીને તે કર્મો તથા તેના હેતુ પાપને ભગવાન ત્યા૫ કરતા હતા. (૪૭૫)
તે જ્ઞાનવંત બુદ્ધિમાન ભગવાને બે પ્રકારના કર્મ તથા તેના આવવાના માર્ગ, હિંસાના માર્ગ, તથા વેગ એ બધું જાણીને સંયમની અત્યુત્તમ ક્રિયા કહેલી છે. (૪૭૬)
૧ ઉપધિ-ઉપાધિ-તે બે પ્રકારની છે દ્રવ્યાપધિ તથા ભાધિ . ૨ ઈર્યોપ્રત્યય કર્મ તથા સાંપરાચિક કર્મ. ૩ મન વચન કાયરૂ૫.
For Private and Personal Use Only