________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન નવમું
(૮૯) उपधानश्रुताख्यं नवम मध्ययनम् [[કલમ દ્રા ]
-- - महासुयं वदिस्साभि, जहा से समणे भगवं उट्राय; संखाय' तंसि हेमंते, अहुणापम्वइए रीयस्था । (४६२) णोचेविमेण वस्थेण, पिहिस्सामि तंसि हेमंते; લે પાર પાવરહા, પણ હુ અણુએ તરત રા (૧૩) चत्तारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म; अभिरुज्झ कायं विहरिंसु, आरुहिया' णं तत्थ हिंसिंसु ।३। (४६५) संवच्छरं साहियं मासं, जंण रिकासि वस्थगं भगवं;
अचेलए ततो चाई, तं वोसज्ज वत्थ-मणगारे ।। (४६५) १ ज्ञात्वा २ रीयतेस्म-विजहार इत्यर्थः ३ नचैवानेन ४ वस्त्रधारणं ५ आरुह्य ६ त्यજવાનું
અધ્યયન નવમું.
ઉપધાનશ્રુત,
--- -- પહેલો ઉદેશ.
(મહાવીર સ્વામિ વિહાર) હે જબ) મે જેમ સાંભળ્યું છે તેમ કહુ છું કે શ્રમણ ભગવાન (મહાવીરે) દીક્ષા લઈને હેમંત રૂતુમાં તરતજ વિહાર કર્યો. (૪૨)
( તેમને ઈ એક દેવદૂષ્ય વસ્ત્ર આપેલું હતું પણ) ભગવાને નથી વિચાર્યું કે એ વસ્ત્રને હું શીયાળામાં પહેરીશ. તે ભગવાન તે જીવિતપર્યત પરીષહના સહકાર હતા. માત્ર બધા તીર્થંકરેના રિવાજને અનુસરીને તેમણે (ઇન્ડે આપેલું) વસ્ત્ર ધર્યું હતું. (૪૬૩)
(ભગવાનના શરીરે દીક્ષા લેતી વખતે પુષ્કળ સુગંધિ વાસક્ષેપ વર્ષેલો હેવાથી) ચાર મહિના લગી ઘણા ભ્રમરાદિક જંતુઓ તેમના શરીરને વલગતા હતા અને માંસ તથા લેહી ચૂસતા હતા. (૪૬૪)
ભગવાને લગભગ તેર મહિના લગી તે (ઈ દીધેલું) વસ્ત્ર અંધપર ધર્યું હતું. પછી તે વસ્ત્ર છાંડીને ભગવાન વસ્ત્રરહિત અનગાર થયા, (૪૬૫)
For Private and Personal Use Only