________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-ળ તથા ભાષાન્તર जं किंचि वक्कमे जाणे, आउखमस्स अप्पणो; તત્તેર અંતરા, સ્થિi સિરિઝ વંgિ iા (૨) गामे वा अदुवा रण्णे, थंडिलं पडिलेहिया; अप्पपाणं तु विनाय, तणाई संथरे मुणी ।७। (४४३) अगाहारो तुअहेज्जा, पुट्रो तत्थ हियासए; णातिवेलं उवचरे, माणुस्सेहिं वि पुट्टए ।८। (४४४) संपप्पगा य जे पाणा, जे उ उडु-महे-चरा; मुंजते मंससोणीतं, ण छणे ण पमज्जए ।९। (४४५) पाणा देहं विहिंसंति, ठाणातो ण विउब्भमे; आसवेहिं विवित्तेहिं तिप्पमाणो हियासए ।१०। गंधेहिं विवित्तेहिं, आउकालस्स पारए; (४४६) Tarગત , વિથ વિશાળતો ૧૧ (૪) अयं से अवरे धम्मे, णायपुत्तेण साहिए;
આવí પરીવારં વિના તિહાં ઉતા ૧૨ (૧૮) , इत इंगितमरणसूत्रं. प्रगृहीततरकं श्रेष्टतरमित्यर्थः
(ઓચિ કંઈ રોગ ઉત્પન્ન થાય તે સમાધિને ઈચ્છતા મુનિએ) પિતાના આયુષ્ય પાળવાના જે ઉપાય માલમ હેાય તે ઉપાય અણસણના અંદર કરી લઈ સમાધિ મેળવી પાછી પણ સંલેખ કરવી. (૪૪૨)
ગામમાં અથવા અરણ્યમાં આંડિત તપાસીને તેને જીવજંતુ રહિત જાણીને સૂકાં દભેદ તૃણોથી ત્યાં સંથારે પાથરવો. (૪૪૩)
તે સંથારા પર આહાર ત્યાગ કરી (અણસણ કરી) મુનિએ શયન કરવું. અણસણમાં જે પરીષહ કે ઉપસર્ગ [દુઃખ તથા સંકટ] ઊપજે તે સહન કરવા. કોઈ મનુષ્યો તરફથી ઉપસર્ગ થાય તે મર્યાદા ઉલ્લંધવી નહિ. (આર્તધ્યાનમાં ન પડવું) (૪૪)
ફરતા જંતુઓ પક્ષિઓ, સર્પાદિ જતુઓ, માંસભક્ષી પ્રાણિઓ, અને રક્તભક્ષી પ્રાણિઓ અણુસણમાં રહેલ મુનિને ઉપદ્રવ કરે તે મુનિએ હાથ વગેરથી તેમને મારવું નહિ અને રજોહરણાદિકથી શરીરને પ્રમાર્જિવું પણ નહિ. (૪૪૫)
જંતુઓ મારું શરીર ખાએ છે પણ મારા ગુણે નથી ખાતા, એમ વિચારી મુનિએ તે ઠેકાણાથી ઊઠી બીજે સ્થળે ન જવું. આશ્રવ છાંડીને આનંદમાં રહી સર્વ સહન કરવું. વળી જૂદા જૂદા શાસ્ત્રોને સાંભળતાં અથવા જૂદી જૂદી જાતને પરિગ્રહ છતાં પિતાનું આયુષ્ય પૂરું કરવું. (૪૪૬)
હવે જે સંયમી મુનિ ગીતાર્થ હોય તેવા મુનિ ઇંગિતમરણ નામનું અણુસણ કરે છે. તે અણસણ ઘણી કઠિન રીતે લેવાય છે. (૪૪૭)
એ અણુસણમાટે જ્ઞાતપુત્ર વીર પ્રભુએ એમ કહેવું છે કે તે અણુસણસંસ્થિત મુનિએ જાતે જ ઉદર્તિનાદિ ક્રિયાઓ કરવી બીજા પાસે ત્રિવિધ ત્રિવિધ ન કરાવવી. (૪૪૮)
૧ સ્થળ. ૨ કીડિઓ પ્રમુખ. ૩ ગીધવગેરા ૪ સિંહાદિ ૫ મછર જેવા. ૬ કષાય વગેરા પાપના હેતુઓ. ૭ જઘન્યથી પણ નવપૂર્વ હવા જોઇએ. ૮ ઉદ્વર્તન ઊઠવું, પરિવન-પાકું ફેરવવું માર, ખરચુ જવું, પ્રશ્રવણ પિશાબ કરવા જવું, ઇત્યાદિ ક્રિયાઓ.
For Private and Personal Use Only