________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, दसइस्लामि, आहडं च सासिज्जिस्सामि [१] जस्सणं भिक्खुस्स एवं भवति;-अहं च खलु अमेसि भिक्खूणं असणं वा० आहहु दलहस्सामि, आहडं च णो सातिज्जिस्मामि [२] जस्लणं भिक्खुस्स एवं भवति;-अहं च खलु असणं वा० आहटु नो दलइस्सामि, आहडं च सातिज्जिस्सामि [२] जस्सणं भिक्खुस्स एवं भवति-अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं बा. आहहु नो दलइस्लामि, आहडं च णो सातिज्जिस्सामि []-अहं च खलु तेण अधातिरित्तेणं अधेसणिज्जेणं अधापरिग्गहिएणं असणेणं वा० अभिकख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए । अहं वावि तेण अधातिरित्तणं अधेसणिज्जेणं अधापरिग्गहिएणं अस. गेणं वा. अभिकंख साहम्मिएहिं करिमाणं वेयावडियं सातिज्जिस्सामि लापवियं आगमમળે ના સમર મેવ સમાળિયા (૨૧)
जस्सणं भिक्खुस्स एवं भवति;-से गिल.मि च खलु अहं इमंमि समए इमं सरीरं खणुपुष्वेणं परिवाहित्तए, से अणुपुग्वेणं आहार संबडेजा । संवदइत्ता कसाए पयणुए किच्चा समाहिअच्चे फलगावयष्टी उट्राय भिक्खू अभिणिध्वुडच्चे, अणुपविसित्ता गामं वा जाव रायहाणिं या तणाई जाएजा। तणाई जाएत्ता, से त-मायाए एगंत-मवक्कमेज्जा, अप्पंडे जाव तणाई संथरेजा। एल्यवि समए कायं च, जोगं च, इरियं च, परचक्खाएज्जा । (४३६) - तं सच्चं, सच्चावादी आए तिन्ने छिन्चकहकहे आतीतटे अणातीते चेच्चाण भिउरं कार्य संविहूणिय विरूवरूवे परिस्सहोवसग्गे अस्लि विसंभणाए भैरव मणुचिछ । तत्थवि तस्स काल
પીશ, અને હું પણ બીજાનું લઈશ (૧; અથવા લાવી આપીશ પણ લઈશ નહિ (૨); અને થંવા હું નહિ લાવી આપું પણ લાવેલું લઈશ. (૩) અથવા હું બીજા માટે લાવીશ પણું નહિ અને લઈશ પણ નહિ. (૪) (એ રીતે ચઉભંગીથી પ્રતિજ્ઞા કરે અથવા આ પ્રમાણે છુટી પ્રતિજ્ઞા કરે કે, મારે ભાગ ખપથી વધેલા યથાયોગ્ય જોવા મળેલ તેવા આહારાદિકથી નિરાના અર્થ સાધર્મિ મુનિનું ઉપકારાર્થે વૈયાવૃત્ય કરવું. અથવા મારું કઈ તેવી રીતે આ હારાદિક આપી વૈયાવૃત્ય કરે તે સ્વીકારીશ, જે માટે એવી પ્રતિજ્ઞાથી લાઘવ પ્રાપ્ત થાય છે. તપ પ્રાપ્ત થાય છે. માટે જેમ ભગવાને કહ્યું છે તેને જ જાણીને સમપણું જાણવું. (૩૫)
જે સાધુને એવો અભિપ્રાય થાય કે હવે આ વખતે હું આ શરીરને ક્રિયાઓમાં જેડતાં થકાં અસક્ત થાઉં છું. તેણે અનુક્રમે આહાર ઘટાડવે. તેમ કરીને કષાય પાતલા કરવા. પછી શરીર વ્યાપાર નિષમીને ફળક માફક રહેતાં થકાં ભરણ માટે તૈયાર થઈ શરીર સંતાપરહિત થઈ ધીરપણે પાદપપગમન અણસણું કરવું. તે આ રીતે કે ગામાદિકમાં જઈ દર્ભ વગેરા લાવી એકાંતમાં નિજીવ ભૂમિએ સંથારો પાથરે, પછી તેવે વખતે, શરીરને, શરીરના વ્યાપારને, અને ઈર્યા એટલે ગતિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી. (૪૩૬)
સત્યવાદી પરાક્રમી પારગામી “કેમ કરીશ” એવી બીકથી રહિત પદાર્થસ્વરૂપ જાણનાર સંસારમાં નહિ ફસાએલ મુનિ જિન પ્રવચનના વિશ્વાસથી ભયંકર પરીષહ તથા ઉપસર્ગોને અવગણીને આ વિનશ્વર શરીરને તો શકે ખરેખર સત્ય અને દુકર કામ બજાવે
૧ પાદપ એટલે ઝાડ તેને ઉપગમન સરખા થવું એટલે કે ઝાડ માફક સ્થિર થઈ રહેવું, કે પણ અંગોપાંગ ડગાવવા નહિં, એવા મરણને પાદપગપમન કહે છે. '
For Private and Personal Use Only