________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન આસુ
( ૩ )
काकपरियार । सेचि तत्थ वियंतिकारए इच्वेतं । विमोहायचणं हितं सुई खेमं पिस्सेवलं. आ. જીમિયંત્તિ શ્રેષિ। (ર)
[ સક્ષમ ઉદ્દેશ:]
जे भिक्खू अचेले परिवसिते, तस्स णं एवं भवति, चाएमि' अहं तणफासं अहियासितए, सीयकासं अहियासित्तए, तेजकासं अहियासित्तए, दंसमसग फासं अहियासित्तए, एगसरे भन्नतरे विरूवरूवे फासे अहियासित्तए; हिरिपडिच्छादणं च णो संचाएमि अहियासित्तए પુર્વ સ ાંત શિવધનું પરિણ | (૪૩૩)
अदुवा तत्थ परकमंतं भुज्जो अचेलं तणफासा फुसंति, सीयफासा फुसंति, तेज़फासा फुसंति, दंसमसगफासा फुसंति, एगयरे अनयरे विरूवरूवे फासे अहियासेति अचेले लाघवियं आगममाणे । तवे से अभिसमन्नागए भवति । जहेतं भगवया पवेदियं तमेव अभिसhear सम्वओ सम्वत्ताए समत्त मेव समभिजाणिया । ( ४३४ )
जस्सणं भिक्खुस्त रवं भवति; - अहं च खलु अन्नेसिं भिक्खूणं असणं वा [४] आहद्दु १ शक्नोमि २ ह्रीप्रच्छादनं त्यक्तुं न शक्नोमि.
દુર' કામ બજાવે છે. આમ કરતાં પણ તેને કાળપર્યાય [સલેખના] જ ગણાય છે. તે મુનિ આ સ્થળે પણ અતક્રિયા કરે છે. એ રીતે એ ઈંગિત મરણ વિમાહી પુરૂષોનું સ્થાન છે, હિતકત્તા છે, સુખકા છે, વાજબી છે, કર્મ ખપાવનાર છે, અને ભવાંતરે એનું સુકૃત સાથે ચાલે છે. (૪૩૨)
સાતમા ઉદ્દેશ.
( પાદાપગમન મરણ. )
જે સાધુ વસ્રરહિત [ દિગંબર] હોય, તેને એવું થશે કે હું ધાસના સ્પર્શ ખમી શકુ છું, તાપ ખમી શકુંછું, દેશ કે મશકનો ઉપદ્રવ ખની કુલ્લું, અને બીજા પણ અનુકૂળ પ્રતિકૂળ પરીષહ ખમી શકું છું; પણ નગ્ન રહેતાં લા પરીષહુ ખની શકતા નથી, તે સાધુએ કટિબંધ વસ્ત્ર [ચાલપટ્ટ] રાખવું. (૪૩૩)
તે લજ્જા જીતી શકાતી હોય તે અચેલ [ વસ્ત્ર રહિત] જ રહેવું. તેમ રહેતાં તૃગુસ્પર્શ, તાઢ, તાપ, દશમશક, તથા બીજા પણ અનેક અનુકૂળ પ્રતિકૂળ પરીષહ આવે તે સહન કરવા. એમ કર્યાથી લાધવ [ અપચિંતા ] પ્રાપ્ત થાય છે, અને તપ પણ પ્રાપ્ત થાય છે, માટે જેમ ભગવાને કહ્યું છે તેનેજ જાણી જેમ બને તેમ સમપણું જાણુતા રહેવુ. (૪૩૪)
(ચઉભંગી) જે સાધુના સુતે એમ થાય કે હું બીજા સાધુને આદ્રારાદિ ક્ષાત્રી -
For Private and Personal Use Only