________________
વ્યાપ્ત ધારણા કરવું, ધરી રાખવું વ્યપરોપણ કરવું :ઘાત કરોવ, પીડા કરવી. વ્યાપાર ઉદ્યોગ, ક્રિયા, ઉદ્યમ (૨) પ્રવૃત્તિ (૩) ઉદ્યોગ, ક્રિયા (૪) પ્રવૃત્તિ
(સ્વરૂપ વિશ્રાંતિ યોગીને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોમાં પ્રવર્તન નથી. કારણ કે તે મોહનીય કર્મના વિપાકને પોતાથી ભિન્ન –અચેતન-જાણે છે તેમ જ તે કર્મવિપાકને અનુરૂપ પરિણમતી નથી તેણે ઉપયોગને પાછો વાળ્યો છે.)
(૫) પ્રવૃત્તિ (૬) ઉદ્યોગ, ક્રિયા. (૭) પ્રવૃત્તિ થાપિત :નિયમ, અવિનાભાવસંબંધ થાતિ:વ્યપાવું, પ્રસરાવું, ફેલાવું વ્યામોહ સબળ મોહ, ભ્રાન્તિ, અજ્ઞાત (૨) મોહ (૩) સબળ મોહ, ભ્રાન્તિ,
અજ્ઞાન (૪) મોહ (૫) ભ્રમ, વિવેકમૂઢતા, બુદ્ધિની મૂઢતા. (૬) ભ્રમ,
વિવેકમૂઢતા. (૭) તીવ્ર મોહ (૮) મિથ્યા અભિપ્રાય. વ્યાવૃત્ત :પાછો વળેલ, અલગ ગયેલ, નિવલ, નિવૃત્ત, ભિન્ન (૨) જુદું, છૂટું,
ભિન્ન (૩) છૂટા (૪) જુદું, છૂટું, ભિન્ન (૫) પાછો વળેલું, અલગ અલગ ગયેલ, નિવર્સેલ, નિવૃત્ત, ભિન્ન (૬) પાછું વાળવું, નિવર્તવું, નિવૃત્ત થવું (૭) પાછો વળેલ અલગ થયેલ, નિવર્સેલ, નિવૃત્ત, ભિન્ન (૮) છૂટા થવું. (૯) જે વસ્તુમાં અવસ્થા ભેદ પ્રગટ કરે તેને વ્યાવૃત્ત પ્રતીતિ અથવા વ્યતિરેક
૮૫૨ વ્યાવૃત થવું નિવર્તવું, નિવૃત્ત થવું, પાચા વળવું વ્યાવર્તક ભિન્નતા બતાવનાર (૨) પરસ્પર મળેલી વસ્તુઓમાં એક બીજાની
ભિન્નતાનો સહજ બોધ કરવામાં સમર્થ હોય છે તેમને જ વ્યાવર્તક લક્ષણ કહેવામાં આવે છે. (૩) ભિન્નતા બતાવનાર, પરસ્પર મળેલી વસ્તુઓમાં એકબીજાની ભિન્નતાનો સહજ બોધ કરાવવામાં સમર્થ હોય છે. (૪) પરસ્પર મળેલી વસ્તુઓમાં એકબીજાની ભિન્નતાનો સહજ બોધ કરાવવામાં સમર્થ હોય છે તેમને જ લક્ષણ કહેવામાં આવે છે. (૫) ભિન્નતા બતાવનાર, જુદું પાડી બતાવનાર, વિભેદક (૬) ભિન્નતા બતાવનાર. (૭) પરસ્પર મળેલી વસ્તુઓમાં એક બીજાની ભિન્નતાનો સહજ બોધ કરાવવામાં સમર્થ હોય છે. (૮) વ્યાવૃત કરનારું, જુદુ પાડનારું. પરસ્પર મળેલી વસ્તુઓમાં
એકબીજાની ભિન્નતાનો સહજ બોધ કરવામાં સમર્થ હોય છે. વ્યાતિ :ભંગ, વિક્ષેપ વ્યોમપુષ્પ : આકાશમાં કુલ(શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે) વ્યવહાર અને નિશ્ચાય રાગ-દ્વેષ અને અજ્ઞાન છે તે વ્યવહાર છે. અને તેનું ફળ
સંસાર છે, અજ્ઞાન પણ વ્યવહાર અને સંસાર પણ વ્યવહાર છે એમ બન્ને વ્યવહાર છે. જેનું કારણ વ્યવહાર તેનું કાર્ય પણ વ્યવહાર જ હોય. આત્માની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ પર્યાય પ્રગટે તેના ફળમાં મોક્ષ પ્રગટે. જેનું કારણ નિશ્ચય તેનું કાર્ય પણ નિશ્ચયરૂપ હોય છે. જેનું કારણ નિર્મળ તેનું કાર્ય પણ નિર્મળ હોય છે. આત્માની નિર્મળ પર્યાયને નિશ્ચયનય કહ્યો છે.અને મલિન પર્યાયને વ્યવહાર કહ્યો છે. આત્માની નિર્મળ પર્યાયને
વ્યવહાર કહેવાય છે. પરંતુ અહીં સ્વદ્રવ્યની અપેક્ષાએ પોતાની પર્યાય છે માટે નિશ્ચય કહ્યો છે. વ્યવહાર એકાંતનું પરીક્ષણ : જે કોઈ જીવો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા
શુદ્ધાત્મતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન -જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય મોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળ સભાનુકાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને છે. તેઓ તેના વડે દેવલોકાદિના કલેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમણ કરે છે, પરંતુ જો શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નિશ્ચય મોક્ષમાર્ગની માને અને નિશ્ચય
કહે છે.
વ્યાવૃત્તિ ભિન્ન, અભાવ વ્યાવૃત્ત કરીને પાછો વળીને, અટકાવીને, અલગ કરીને. વ્યાવૃત્ત થવું નિવર્તવું, નિવૃત્ત થવું, પાછા વળવું (૨) જુદા થવું, અટકવું, રહિત
થવું, પાછા ફરવું વ્યાવૃત્તઅતિથિ સંવિભાગના પાંચ અતિચાર ૧. ઘરનું કામ અધિક હોવાથી
પોતાના હેથે દાન ન દેતાં બીજાના હાથે અપાવવું. ૨. આહારની વસ્તુને લીલા પાંદડામાં મૂકી રાખવી. ૩. આહારની વસ્તુઓ લીલા પાંદડાથી ઢાંકવી.
૪. મુનિ મહારાજને આવવા. વ્યાઉત્તપણે ભિન્નપણું