________________
એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં જો વ્યાપે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે, કર્તા થઈ શકે, પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે એવો સંભવ જ જયાં નથી, અવકાશ જ જયાં નથી ત્યાં કર્તાકર્મની સ્થિતિ હોય જ ક્યાંથી ? અર્થાત્ કર્તાકર્મ ની સ્થિતિ ન જ હોય. એ રીતે કર્તા કર્મની સ્થિતિ રહિત દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી પરથી જુદો, પરથી નિરાળો આત્મા છે. રીરાદિ અને સ્ત્રી, કુટુંબ આદિ પર તરફ ઢળતો જે જે ભાવ તે મારો સ્વભાવ નથી, આવો પ્રબળ વિવેક થતા
જ્ઞાનપ્રકાશ ખીલી નીકળે છે. આત્મજયોત ઝળકી ઊઠે છે. વ્યાપકભાવ :કર્તાભાવ: વ્યાપક એટલે વસ્તુપોતે, વ્યાપ્ય એટલે અવસ્થા. થાપત :પ્રસરેલ, વિસ્તાર થામૃત :રોકાયેલું, ગૂંથાયેલું, મશગૂલ, મગ્ન વ્યાસ :વ્યાપીને રહેવું, થવાને લાયક, થવું, સ્થિર થવું વ્યાસ :પ્રસરેલ, વ્યાપક, ફેલાવું, પ્રસાર વ્યાપત થવું :પાયું. વ્યાક્ષિ :નિયમ, અવિનાભાવ સંબંધ (૨) વ્યાપક થઈ રહેવું એ, ફેલાઈ જવું એ,
ફેલાવો, પ્રસાર (૩) કેલાઈ જવું એ, ફેલાવો, પ્રસાર, વ્યાપક થઈ રહેવું એ. (૪) સાહચર્યના નિયમને વ્યાતિ કહે છે. અર્થાતજયાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તેનું નામ વ્યામિ છે. તેથી જયાં જયાં મૂર્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે. અને જયાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્છાની પરિગ્રહની સાથે વ્યાતિ છે. કોઈ જીવ નગ્ન છે. બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂચ્છ અર્થાત્ મમત્વ પરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને પીંછી, કમંડળરૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત છે. (૫) સાહચાર્યના નિયમને વ્યાતિ કહે છે. અર્થાત્ જયાં લક્ષણ હોય ત્યાં લક્ષણ પણ હોય તેનું નામ વ્યાતિ છે. તેથી જયાં જયાં મૂચ્છે છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જયાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી.મૂર્છાની પરિગ્રહની સાથે વ્યાતિ છે. કોઈ જીવ નગ્ન છે, બાહ્ય
૮૫૧ પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂચ્છ અર્થાત્ મમત્વ પરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને પીંછી, કમંડળરૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં અંતરંગમાં મમત્વ નથી તેથી તે
વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. વ્યાપનારો :રહેનારો વ્યાપ્ય :વ્યપાવાયોગ્ય, જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષ ભેદો વ્યાપ્ય
છે. જે જ્ઞાનવિશેષોનાં નિમિત્તો શેયભૂત સર્વ દ્રવ્યો અને પર્યાયો છે. (૨) વ્યપાવા યોગ્ય, જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો-ભેદો વ્યાપ્ય છે. જે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત શેયભૂત સર્વ દ્રવ્યો અને પર્યાયો છે. (૩) (વ્યાપ્ય નામ) કર્મ-વિકારી પર્યાય (૪) અવસ્થા, પ્રસરવું, ફેલાવું. (૫) ભાવ્ય, અનુભાવ્ય, ભોગ્ય, ભોકતા (૬) તે પર્યાય છે. કર્મ છે. પ્રસરનાર. (૭) પ્રસરવારૂપે, પ્રસાર, જે થાય તે થવા દે. (૮) જે થાય છે તે (૯) થાય છે. (૧૦) વ્યપાય જવું, જડ દ્રવ્યમય બની જવું, જડની અવસ્થામાં પેસી
જવું. વ્યાપ્ય વ્યાપક ભાવ :આત્મા વ્યાપક છે અને અવસ્થા વ્યાપ્ય છે. વ્યાખવ્યાપક સંબંધ: જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક
અવસ્થા વિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્યો વ્યાપક છે. અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ' અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ, આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણે તત્વસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય, અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય, જયાં વ્યાપ્ય વ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય, વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય, આવું જે જાણે તે યુગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે., કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતા-દષ્ટા-જગતનો સાક્ષીભૂત થાય છે.