________________
૮૩૧
વંશના બુદ્ધિ :છેતરવાનું લક્ષ, છેતરપીડી , ઠગાઈ, ધૂર્તતા, ભ્રમ બુદ્ધિ, ભ્રાતિ, |
ભ્રમણા, સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે મહાભ્યબુદ્ધિ ઘટે તે મહાભ્ય બુદ્ધિ નહીં. સત્સંગ, આદિ વિષે ખરા આત્મભાવે મહાભ્ય બુદ્ધિ ઘટે તે માહાભ્ય બુદ્ધિ નહીં, અને પોતાના આત્માને આજ્ઞાનપણું જ વર્યા કર્યું છે. માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્ય બુદ્ધિ નહીં, તે સત્સંગ, સરું આદિને વિષે આરાધવો નહિં
તે પણ વંચના બુદ્ધિ છે. વંશનાર્થે બચવા માટે, (અશુભ વંચનાર્થે= અશુભથી બચવા માટે) છૂટવા માટે.
(૨) છૂટવા માટે વંશનાબુદ્ધિ છેતરવાની બુદ્ધિ, ઠગાઈ કરવાની વૃત્તિ, ભ્રમ, ભ્રાન્તિ, ધૂર્તતા,
સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે મહાત્મયબુદ્ધિ ઘટે તે માહાત્મયબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાતપણું જ વર્યા કર્યું છે. માટે અલ્પજ્ઞાતા, લઘુતા વિચારી અમાહાત્મયબુદ્ધિ નહી, તે સત્સંગ ,
સદગુરુ આદિને વિષે આરાધવા નહી એ પણ વંચનાબુદ્ધિ છે. વંચવું :છેતરવું વિક વંદન કરનાર, વંદિત સ્થાપવું, સ્થાપે. વંત વચનથી સ્તુતિ કરવી તે. વંદનિક વંદિત વંદનોથાર સ્તુતિવચન વધુ વંધ્યા યોગ્ય પરમાત્માને વંદ્ય કહેવાય છે. વંદન કરવા યોગ્ય. વંદિત્ત સ્થાપે, જ્ઞાનની પર્યાયમાં રાખે. (૨) સ્થાપિ એટલે જ્ઞાનની પર્યાયમાં રાખે. રાખે એટલે ? આત્માનું સાધ્ય સિદ્ધદશા છે ને ? એટલે સાધ્યને પર્યાયમાં
સ્થાપે છે. રાખે છે. વંધ્યાપુત્ર વાંઝણીનો પુત્ર વેણલાં વહાણું, પ્રભાત, સવાર પડી
વેણલાં વહાણું=પરોઢિયું, મળસકું, વહેલું સવાર, અરુણોદય, લગ્નના વેણલા તેતો
જયાં જથ્થા છે, ધૂળ ધાણી છે. (૨) વહેણ, વહેણલાં વેણલાં વાયાં પરોઢ થવું. વંત સહ ડીંટા સાથે, પાંદડા કે ફળનું ડીટું, દીટિયું, ડીંટું, ડીટિયું વૃવંશ :વૃત્તિનો અંશ, સૂમમાં સૂક્ષ્મ પરિણતિ અર્થાત્ પર્યાય. વૃત્તિ વર્તવું તે, હયાતી (૨) વર્તવું તે, હોવું તે(ઉત્પાદવ્યાધ્રૌવ્યરૂપ વૃત્તિ તે
અસ્તિત્વ છે.) (૩) વર્તવું તે , હોવું તે (ઉત્પાદું વ્યયધ્રૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્ત્વ છે.) (૪) માનસિક વલણ, દાનત, ઈચ્છા, રુચિ, ભાવ, મરજી, ટૂંકી સમજૂતી, સૂત્રનો સરળ અર્થવિસ્તાર (૫) ઈચ્છા,રુચિ,ભાવ,માનસિક વલણ, દાનત (૬) માનસિક વલણ, ઈચ્છા, રુચિ, ભાવ, દાનત, મરજી, સૂત્રનો સરળ અર્થવિસ્તાર (૭) વર્તવું તે, ઉત્પાદ-વ્યય, ધૌવ્ય, અસ્તિત્વ, પરિણતિ (૮) વર્તન, વર્તવું તે, પરિણતિ. (અકારણિકા એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્તિત્વ વિભાવ ધર્મથી જુદા લક્ષણવાળું છે) (૯) વર્તવું તે, હોવું તે, હોવાપણું, હયાતી, ઉત્પાદવ્યય,ધ્રૌવ્ય (૧૦) અસ્તિત્વ (૧૧) વર્તવું તે, પરિણતિ, પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, અસ્તિત્વ. (૧૨) પરિણતિ, વર્તન, વર્તવું તે (૧૩) વર્તવું તે, પરિણતિ.(કાળપદાર્થ વર્તમાન સમય પહેલાની પરિણતિરૂપે તેમ જ તેના પછીના પરિણતિરૂપે વર્તતો-પરિણમતો હોવાથી તેનું નિત્યપણું પ્રગટ છે. (૧૪) પરિણતિ (૧૫) વર્તવું તે, હોવું તે, હોવાપણું, હયાતી, ઉત્પાદવ્યય ધ્રૌવ્ય. (૧૬) વર્તન, વર્તવું તે, ચારિત્ર, પરિણતિ (૧૭) વર્તવું, હયાતી (૧૮) વર્તવું તે, હોવું તે (ઉત્પાદ વ્યય ધૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્વ છે.) (૧૯) વર્તવું તે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, અસ્તિત્વ, પરિણતિ (૨૦) વર્તન, વર્તવું તે, પરિણતિ (અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળું છે.) (૨૧) વર્તવું તે, હયાત રહેવું તે, ટકવું તે, અસ્તિત્વ (૨૨) વર્તવું તે, પરિણતિ, (કાળ પદાર્થ વર્તમાન સમય પહેલાની પરિણતિરૂપે તેમ જ તેના પછીની પરિણતિ રૂપેવર્તતો-પરિણમતો હોવાથી તેનું નિત્યપણું પ્રગટ છે. (૨૩) પરિણતિ,