________________
હયાતી, કાર્ય (૨૪) વર્તવું તે, પરિણતિ, પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, | અસ્તિત્વ (૨૫) નિર્વાહ, ટકવું તે. (૨૬) વર્તવું તે; પરિણતિ; પર્યાય; ઉત્પાદ-વ્યદ્ય-ધ્રૌવ્ય; અસ્તિત્વ. ઊર્ધ્વપ્રચય તો, સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે, કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ કોટિને (ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે કાળને) સ્પર્શતી હોવાથી, અંશો સહિત છે. પરંતુ આટલો ફેર છે કે, સમય વિશિષ્ટ વૃત્તિઓને પ્રચય તે કાળ સિવાય, બાકીનાં દ્રવ્યોને ઊર્ધ્વ પ્રચય છે. (૨૭) પૂર્વાચાર્યકૃત સંસ્કૃત ટીકા. ઉપરના પાંચ અંગો છે. (૨૮) વર્તવું તે, પરિણતિ, (કાળપદાર્થ વર્તમાન સમય પહેલાની પરિણતિરૂપે તેમ જ તેના પછીની પરિણતિરૂપે વર્તતો-પરિણમતો હોવાથી તેનું નિત્યપણું પ્રગટ છે.) (૨૯) વર્તવું તે, પરિણતિ, પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, અસ્તિત્વ (૩૦) વર્તવું તે, હયાત રહેવું તે, ટકવું તે, અસ્તિત્વ. (૩૧) વર્તવું તે, પરિણતિ, (કાળ પદાર્થ વર્તમાન સમય પહેલાની પરિણતિરૂપે તેમજ તેના પછીની પરિણતિરૂપે વર્તતો-પરિણમતો હોવાથી તેનું નિત્યાપણું પ્રગટે છે.) (૩૨) અસ્તિત્વ, હયાતી, ટકવું તે વર્તવું તે. (૩૩) પરિણતિ, વર્તન, વર્તવું તે. (૩૪) વર્તવું તે, પરિણતિ, પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, અસ્તિત્વ (૩૫) વર્તન, વર્તવું તે, ચારિત્ર (૩૬) વર્તન, વર્તવું તે, પરિણતિ(અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળું છે. (૩૭) હયાતી, કાર્ય (૩૮) નિર્વાહ, ટકવું તે, અસ્તિત્વ, હયાતી (૩૯) વર્તવું તે, હોવું તે, હોવાપણું, હયાતી, અસ્તિત્વ. (૪૦) વર્તવું તે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, અસ્તિત્વ, પરિણતિ. (૪૧) વર્તવું તે, હોવું તે, હયાતી, ઉત્પાદવ્યાધ્રૌવ્ય. (૪૨) નિર્વાહ, ટકવું તે (૪૩) માનસિક વલણદાનત, ઈચ્છા, રુચિ, ભાવ, ટૂંકી રાગ સંજૂતી, સૂત્રનો સરળ અર્થસિતાર. (૪૪) વર્તવું તે, હોવું તે, હોવાપણું, હયાતી (૪૫) વર્તન (૪૬) વર્તવું તે, હોવું તે હયાતી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય. (૪૭)
વધવું તે, હયાત રહેવું તે, ટકવું તે, અસ્તિત્વ. વૃત્તિ અંશો વૃવંશોપર્યાયો, વૃત્તિપર્યાય, અવસ્થા વૃત્તિ :વૃત્યશ, પર્યાય.
૮૩૨ વૃત્તિનિમિત્ત આજીવિકા અર્થે વૃત્તિપ્રવાહ વર્તવું તે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, અસ્તિત્વ, પરિણતિ વૃત્તિપરિસંખ્યાન ઈચ્છાને નિયમનમાં લાવી રુચિ ઘટાડતા જવી. વૃત્તિભૂત :અસ્તિત્વ વૃત્તિમાન દ્રવ્ય, પર્યાયી, ચૈતન્યચમત્કાર, આત્મા (૨) વૃત્તિવાળું, હયાતીવાળું,
હયાત રહેનાર, (સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતી સ્વરૂપ છે અને દ્રવ્ય હયાત રહેનાર સ્વરૂપ છે. (૩) વૃત્તિવાળું, હયાતીવાળું, હયાત રહેનાર(સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતી સ્વરૂપ છે અને દ્રવ્ય હયાત રહેનાર સ્વરૂપ છે) (૪) વૃત્તિવાળો, વૃત્તિને ધરનાર પદાર્થ. (૫) વૃત્તિવાળું, હયાતીવાળું, હયાત રહેનાર.(સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતીસ્વરૂપ છે અને દ્રવ્ય હયાત રહેનાર સ્વરૂપ છે.) (૬) દ્રવ્ય (૭) વૃત્તિવાળો, વૃત્તિને ધરનાર પદાર્થ. (૮) વૃત્તિવાળું, હયાતી વાળું, હયાત રહેનાર, (સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતી
સ્વરૂપ છે અને દ્રવ્ય હયાત રહેનાર સ્વરૂપ છે.) વૃત્તિસ્વરૂપ સમ્યગ્યારિત્ર (૨) ચારિત્રરૂપપરિણમન 9ત્યંશ :વૃત્તિનો અશ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરિણતિ અર્થાત્ પર્યાય. વેતરવું ઘટમાં કાપવું, તજવીજ કરવી, જુગતી કરવી, ગોઠવવું, ભિન્ન ભિન્ન કરવું,
બગાડવું
વેતાળો રાક્ષસો વૈતાલીય :દ્વારપાળ, છડી પોકારનાર વૈતાલીય અધ્યયન :એ નામનો વૈરાગ્યનું દર્શન કરાવતો ગ્રંથ છે. વૃત્તિ સમ્યચ્ચારિત્ર વૃથા જૂઠો, દુઃખનું કારણ (૨) અસફળ, અફળ (૩) નિષ્ફળ, નકામું. (૪)
કોગટ, વ્યર્થ, મિથ્યા, નિરર્થક, નકામું, ખોટું. વેદ દિવ્યધ્વનિ (૨) કામપરિણામ (૩) નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને
મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે. અને નામ કર્મના ઉદયથી આવિભૂર્ત દેહના ચિહ્નવિશેષને દ્રવ્યવેદ કહે છે. જે વેદ ત્રણ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસંકવેદ