________________
પ્રકૃતિબંધના ભેદ :આઠ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. (૨) આઠ ભેદ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. પ્રકૃતિભૂત સ્વભાવભૂત (સુખ સ્વભાવભૂત છે.)
પ્રક્રમણ :પ્રજવલન; અગ્નિ; તીવ્ર અગ્નિ; તીક્ષ્ણ અગ્નિ; દાવાનલ.
પ્રક્રમ કાર્ય; ઉદ્યમ (૨) પ્રજવલન (૩) કાર્યમાં પ્રવર્તનરૂપ ઉદ્યમ. (પ્રક્રમ) પ્રશ્ન :પ્રબળ; અતિશય. (૨) શ્રેષ્ઠ. (૩)
પ્રબળ; મજબૂત; અતિશય; ખૂબ; (૨) ઉત્તમ; શ્રેષ્ઠ; ઉમદા. (૪) પ્રબળ; અતિશય (૫) પ્રબળ; અતિશય; કર્મચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ પ્રકૃષ્ટ હોય છે અને કર્મફળચેતનાવાળાને અતિ પ્રકૃષ્ટ હોય છે.
પ્રશ્ન ભાવ ઉત્કટ ભાવ; તીવ્ર અસર (૨) ઉત્કટ અસર; ઉદ્દામ મોહદશા પ્રક્રિયા રીત
પ્રજવલન; તીક્ષ્ણ ધ્યાનાગ્નિ (૪)
પ્રગટ :ઉત્પન્ન. (૨) સ્થૂલ
પ્રગટ થવું :ઉત્પન્ન થવું. (૨)ખ્યાલમાં આવવું.
પ્રગટ પર્યાય :દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે ? અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. દ્રવ્યની પ્રતીતિ કરનારી પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી. તેથી પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહીને પ્રતીતિ કરે છે.
પ્રગટે ભાણ :કેવળજ્ઞાન ભાસ્કર અંતરમાં પ્રગટે.
પ્રગટ શાન સમ્યજ્ઞાન.
પ્રગટ સત્ ઃસમ્યક્ દષ્ટિવંત પ.પૂ. શ્રી અમૃતભાઈ.
પ્રગુણ સરળ; દક્ષ; ચતુર; ગુણવાન.
ઘટના :ઉતાવળ જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં,
દૂરબીન આદિ પહેલા (પરમાણુ) નાં પ્રમાણ છે; અને અવધિ, મન:પર્યાય, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા (ચૈતન્ય) નાં પ્રમાણ છે.
પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદસૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે.
પ્રચ્છન્ન :ગુપ્ત; ઢંકાયેલ; અંતરિત.
પ્રચંડ :ઉગ્રશકિત (૨) બળવાન; આકરું; તીખું; ઉગ્રતા.
પ્રચંડ શાન તીખું જ્ઞાન; બળવાન જ્ઞાન; આકરું જ્ઞાન; ઉગ્ર જ્ઞાન. (૨) તીખું જ્ઞાન; આત્માનું અખંડ અપૂર્વ ભાન; શુદ્ધ ચૈતન્યમૂર્તિ
૬૪૫
પ્રશ્ય સમૂહ
પ્રચુર ભરપૂર (૨) પુષ્કળ; ખુબ (૩) ઘણું; પુષ્કળ; મોટા વિસ્તારવાળું. (૪) (૫) છલોછલ ભરેલું
પ્રચુર સંવેદન :સ્વરૂપ સ્વસંવેદન (૨) ઘણો આનંદ (૩) સ્વરૂપ સર્વ સંવેદન
પ્રશુલા :જેના ઉદયથી જીવને, ઊભા કે બેઠાં ઊંધ આવે. (૨) બેઠાં બેઠાં, જરી ઝોકું આવી જાય, તે દશાને પ્રચલા કહે છે.
પ્રચલા પ્રશલા ઘોડા ઉપર બેઠાં બેઠાં, જરી નિંદ્રા આવી જાય, એવી દશાને પ્રચલા-પ્રચલા કહે છે. (૨) જેના ઉદયથી જીવને રસ્તે ચાલતાં, ઊંઘ આવે.
પ્રચાર ગમનાગમન
પ્રજ્વલિત :દેદીપ્યમાન.
પ્રણત પ્રણામ
પ્રણત થાય છે પ્રણામ કરે છે.
પ્રણત થવું :પ્રણામ કરવા.
પ્રણામ વંદન
પ્રણાલિકા રૂઢિ; પદ્ધતિ; પરંપરા
પ્રણિપત :વિવેકપૂર્વકની વિનંતી; આજીજી; કાલાવાલા.