________________
કરવું
કર્મણિ કે ભાવે પ્રયોગમાં કર્તાની ત્રીજી વિભક્તિમાં “થી’ આવે છે; અપભ્રંશ દ્વારા મળેલાં સંસ્કૃતોત્થ કર્મણિ ભૂતકૃદતોમાં જ કર્તાની શુદ્ધ ત્રીજી વિભક્તિ થાય છે : મેં કર્યું વગેરે. કર્મણિ પ્રયોગમાં કર્મ પહેલી વિભક્તિમાં આવે છે.
* ક્રિયાપદનાં કૃદંત ક્રિયામાં કાળનો અર્થ હોય ને છતાં સંપૂર્ણ ક્રિયાપદ ન હોય એવાં રૂપ કૃદંત કહેવાય છે :
પહેલું ભૂતકૃદંત બીજું ભૂતકૃદંત ન કરેલું, કરેલ સામાન્ય કૃદંત સંબંધક કૃદંત
કરી, કરીને કર્તવાચક કૃદંત કરનાર, કરનારું વર્તમાન કૃદંત
કરતું આ કૃદંતોમાંથી પહેલું - બીજું ભૂતકૃદંત ભૂતકાળ બનાવવાનું પણ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે; “કર્યો જમ્યો"વગેરેમાં એ સ્પષ્ટ છે. “કરેલું કરેલ' વધુ જૂની ક્રિયા બતાવે છે. વર્તમાન કૃદંતનો ઉપયોગ પણ બહુ જ જૂની નિયમિત ક્રિયા બતાવવા થાય છે : ““હું કામ કરતો.” “નથી'ની સાથે તો એ વર્તમાનકાળમાં પણ વપરાય છે; જેમકે “હું કરતો નથી.”
શુદ્ધ કાળો ઉપરાંત મિશ્રકાળોમાં ભૂત કૃદંત અને વર્તમાન કૃદંતનો ઉપયોગ થાય છે.
અવ્યયો અવ્યયોના ચાર પ્રકાર ઉપર આવ્યા છે. એમાં બહુ જ જરૂરી ખાસ જાણવા જેવું નથી.
મૂળ શબ્દો ઉપરથી બનતા નવા શબ્દ પાયાનો શબ્દકોશ” જોવાથી માલૂમ પડશે કે પાયાનો શબ્દ મુખ્ય આપવામાં આવ્યો છે અને એના પછી એમાંથી થતા શબ્દ આપવામાં આવ્યા છે. આના મુખ્ય બે વિભાગ છે :
૧. ક્રિયાવાચક રૂપોને લગતા પ્રત્યય. ૨. નામ, વિશેષણ, સર્વનામ અને કોઈક વાર અવ્યયોને પણ
લાગતા પ્રત્યય