________________
ર૯ ૧. ક્રિયાવાચક રૂપોને લગતા પ્રત્યય કર્તાના અર્થમાં : * * ઐયું (વિ.) : કરવૈયું, દયું ઐયો (નર) ઃ ગવૈયો, ઘડવૈયો, ભવૈયો, તરવૈયો, લડવૈયો, ગે(-ઘે)રૈયો, બજવૈયો અણું (વિશે.) : મારકણું, બોલકણું, કરડકણું ક્રિયાવાચક : અક (નારી) : આવક, જાવક, બેઠક આઈ (નારી) : ચડાઈ, લડાઈ, લંબાઈ, ચોડાઈ આમણ (નારી) : શિખામણ, મથામણ આમણ (નાન્ય.) : ઘડામણ, શિવડામણ, દળામણ આમણી (નારી) : ઘડામણી, પધરામણી, પહેરામણી આવટ (નારી) : સજાવટ, રુકાવટ, ફાવટ, બનાવટ આટ (નર) : ગભરાટ, મલકાટ, ચળકાટ અણ (નાન્ય.) : વેચાણ, મંડાણ, લખાણ શુક (નારી) : નિમણૂક, વર્તણૂક આવ (નર.) : દેખાવ, ઢોળાવ, ચડાવ ત (નારી) : રમત, ગમત તર (નારી. નાન્ય.): ભણતર, ગણતર, ઘડતર તરી (નારી) : ગણતરી, ભરતરી , * અણું (નાન્ય.) : ભરણું, ગળણું, દળણું, દેણું, લેણું આણી (નારી.) = ચાળણી, કરણી, ઉતરણી, માગણી, લાગણી, બેસણી,
રહેણી, વાવણી અણ (નાન્ય.) : ચલણ, વલણ, ધાવણ, લેણ, દેણ આણ (નાન્ય.) : ચડાણ, ઉતરાણ, ભેલાણ આઉ (વિશે.) : ચડાઉ
. ૨. નામ વગેરેને લાગતા પ્રત્યય સ્વામીપણું (વિશે.) : મંત - વંત : બુદ્ધિમંત, શ્રીમંત, ભગવંત, ધનવંત આળું
: છોગાળું, રૂપાળું, લટકાળું