SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કરજો ભવિષ્યકાળનાં રૂપ 'ઈશ' પ્રત્યય લાગીને થય છે : ૧ (હું) જમીશ (અમે) જમીશું, જમશું ૨ (૮) જમીશ, જમશે (તમે) જમશો ૩ * (એ) જમશે (એઓ) જમશે નાન્યતર જાતિએ બહુવચનમાં (અમે) જમીશું, જમશું 'ર (તમે) જમશો ૩ (એઓ) જમશે (એ.વ. જેવું) . આ ત્રણ કાળ ઉપરાંત આજ્ઞાર્થ આપણે ત્યાં છે, જેનાં વર્તમાન આજ્ઞાર્થ અને ભવિષ્ય આજ્ઞાર્થ એવા બે ભેદ છે માત્ર બીજા પુરુષના જ રૂપ પ્રચારમાં છે : એકવચન બહુવચન વર્ત આજ્ઞાર્થ ૨ કરો 0 કરો ભવિષ્ય આજ્ઞાર્થ ર કરજે પ્રયોગ ક્રિયાપદના બે પ્રયોગ છે : જ્યારે ક્રિયાનો આધાર કર્તા ઉપર હોય ત્યારે કર્તરિ પ્રયોગ : ' હું કરું છું છોકરો વાંચે છે હું જમ્યો છોકરો જમ્યો હું જમીશ છોકરો જમશે જ્યારે ક્રિયાનો આધાર કર્મ ઉપર હોય ત્યારે કર્મણિ પ્રયોગ : મારાથી કામ કરાય છે . છોકરાથી ચોપડી વંચાય છે મેં કામ કર્યું . છોકરે ચોપડી વાંચી અથવા અથવા મારાથી કામ કરાયું છોકરાથી ચોપડી વંચાઈ મારાથી કામ કરાશે છોકરાથી ચોપડી વંચાશે કર્મ લેનારાં ક્રિયાપદો એ સકર્મક ક્રિયાપદો. કર્મ નથી લેતાં એવાં ક્રિયાપદો એ અકર્મક ક્રિયાપદો. અકર્મક ક્રિયાપદોનો કર્મણિ પ્રયોગ નથી થતો, પણ માત્ર ભાવે પ્રયોગ થાય: મારાથી જવાય છે. છોકરાથી જવાય છે. મારાથી જવાયું. છોકરાથી જવાયું. મારાથી જવાશે. છોકરાથી જવાશે.
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy