SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ - , જ છે દ m વિભક્તિ - એકવચન કોણ કોને કોણે, કોનાથી કોને, કોના -ને માટે કોનાથી કોનું-નો-ની-નું-ને કોનામાં ખરું જોતાં “કોણ” ૧ લીનું જ જૂનું રૂપ છે અને બાકીનાં “કયા' ના વિસ્તારનાં જ પ્રયોજાય છે. તે પ્રશ્નાર્થ સર્વનામ કયું નર નારી નાન્યતર જાતિમાં એનાં ત્રણ સ્વરૂપ છે : નર–કયો, નારીકિઈ, નાન્ય. – કયું “કયો” “કઈ “કયું” આવા સ્વરૂપમાં સાત વિભક્તિનાં રૂપાખ્યાન નામો પ્રમાણે થાય છે અને મોટે ભાગે વિશેષણ જેવો પ્રયોગ છે, જ્યારે સર્વનામ જેવી દશા હોય ત્યારે એકવચન-બહુવચનમાં બીજી વિભક્તિથી કોને, કોણે, કોને – કોના, –ને માટે, કોનાથી, કોનું, કોનામાં ત્રણે જાતિમાં સરખી રીતે વપરાય છે. વળી કેને, કેણ, કેને-કેના,-ને માટે, કેનાથી, કેળું, કેનામાં પણ આ પ્રમાણે પ્રયોજાય છે. “'ની સ્થિતિ પણ વિશેષણ જેવી છે, પણ બહુવચનમાં “ઓ” નથી લાગતો. એનાં સર્વનામ તરીકે ટાણે જાતિમાં બીજી વિભક્તિથી ઉપર “કોણ'માં છે એવાં : શાને, શેણે, શાને-શાના, શેને-શેના, –ને માટે, શાના-શેનાથી, શાનુંશેનું, શામાં, શેનામાં આવાં રૂપ સામાન્ય છે. વિશેષણો વિશેષણો સંખ્યાવાચક હોય કે ગુણલક્ષણવાચક હોય, એ નામની પહેલાં આવતાં હોઈ કોઈ રૂપાખ્યાન થાય નહિ. જેટલાં “ઉ” છેડાવાળાં વિશેષણ છે તેને એકવચનમાં નર - નાન્યતરમાં ‘આ’ અને બહુવચનમાં નરજાતિમાં “આ”, પણ નાન્યતર જાતિમાં “” થાય છે. * એકવચન : બહુવચન નર - સારા ઘોડાને સારા ઘોડાઓને નાન્ય. - સારા ઘોડાને સારાં ઘોડાં(ઓ)ને
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy