________________
મરડવું, કરડવું.
વિકલ્પ-એકાક્ષરી અનનુનાસિક ઉ-ઊ વિકલ્પ હ્રસ્વ અને દીર્ઘ લખવા. ઉદા. જુ-જૂ, લુ-લૂ, છૂ-છૂ, દુ-૬, ભુ-ભૂ.
* * *૧૯, બે કે ત્રણ અક્ષરના શબ્દોમાં અનંત્ય છે અને જે અનુનાસિક (માત્ર નાસિક્યો હોય ત્યારે છે કે જે વિકલ્પ લખવા. ઉદા. ઈંડુ-ઠંડું, પીછુંપિછું, મીંડું-મિંડું, લીંડું-લિંડું, ઊંડું-ઉંડું, ચૂંચું-ચુંચું, ટૂંકું-ટુંકે, હીંડવું-હિંડવું, સીંચવું-સિંચવું, મીંચવું-મિચવું, મીંડું-મિંડું, ખૂંદવું-ખુંદવું, લૂંટવું-લુંટવું, મૂંડવું-મુંડવું, પૂંછડું-પૂંછડું, ગૂંદવું-ગુંદવું.
અપવાદ કુંવર(-રી), કુંવર, કુંવારું, કુંભાર, સુંવાળું.
૨૦. શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જયાં આગલા સ્વરને થકડો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હ્રસ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક વ્યંજન જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદા. કિસ્તી, શિસ્ત, ડુક્કર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, શિંગોડી, લુંગી, દુંદ, તુંડાઈ
નોંધ : સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી આ જ વિશેષ પ્રચલિત છે, પરંતુ જયાં નિયમ પ્રમાણે હ્રસ્વ જિ લખવાનો હોય ત્યાં જિ લખવો. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું.
૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, ઉદવું, ડિલ, જુદુ) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉત્પાંત્ય ઈ તથા ઊ દીર્ઘ લખવા. ઉદા. ચૂક, ધૂઈ, તૂત, ઝૂલો, ઝીલું, જીનો.
અપવાદ – સુધી, દુખ (તત્સમ દુઃખ પણ), જુઓ.
નોંધ : મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કર્મણિરૂપોમાં હ્રસ્વ થાય છે. જુઓ નિયમ ૨૪ મો.
*૨૨. જયાં કોઈ વિશિષ્ટ કારણે જુદી જોડણી ન થતી હોય (જેમ કે ઉપર, ચુગલ, કુરતું, ગટ, મુગટો, ટુકડો, મુદ્દે, ટુચકો, મુજબ, મુદત, કુમળું, કસકી, ગુટકો, કુલડી) તેવા બેથી વધારે અક્ષરોના શબ્દોમાં છે કે જે પછી હ્રસ્વ અક્ષર આવે તો એ બેઉ દીર્ઘ લખવા અને દીર્ઘ અક્ષર આવે તો એ બેઉ હ્રસ્વ લખવા. ઉદા. ખુશાલ, નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખજૂર, દુકાળ, સુતાર, તડૂક, કિનારો.
અપવાદ ૧ : વિશેષણ પરથી થતાં નામો તેમજ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ -ગરીબાઈ,
૧૪