________________
વકીલ - વકીલાત, ચીકણું ચીકાશ - ચીકણાઈ, મીઠું - મીઠાઈ -મીઠાશ, જૂઠ - જૂઠું – જૂઠાણું, પીળું -પીળાશ.
(નોંધ : સંસ્કૃત તત્સમ શબ્દોને આ નિયમ લાગુ નથી પડતો, વ્યંજનવાળો ઇ' સ્વ. રહી શકે. વેધી-વેધિત્વ, અભિમાની-અભિમાનિત્વ, પણ સમાસ થતો હોય તો વિકલ્પ સ્વીકારવો : વિદ્યાર્થી/વિદ્યાર્થિમંડળ કે વિદ્યાર્થી-મંડળ, શાસ્ત્રી શાસિસદન કે શાસ્ત્રી-સદન, સ્વામિદ્રોહ કે સ્વામી-દ્રોહ, પ્રાણિવિદ્યા કે પ્રાણી-વિદ્યા. દીર્ઘ રાખવા વચ્ચે નાની -' રેખા રાખવી.)
૨૩. ચાર અથવા એનાથી વધારે અક્ષરોના શબ્દોમાં આદિ છે કે જે હ્રસ્વ લખવા. ઉદા. મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો, ટિચકારી વિકલ્પ - ગુજરાત-ગૂજરાત. (જોકે હ્રસ્વ “ગુ વ્યાપક છે.).
નોંધ ૧ – આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉં; મીઠાબોલું.
નોંધ ર - કૂદાકૂદ, બૂમાબૂમ, ભુલભુલામણી, એવા કિર્ભાવથી થતા શબ્દોમાં વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી.
* ૨૪. પોતામાં અનુનાસિક (નાસિક્ય) કે અનનુનાસિક ઈ કે ઊ ધરાવતા પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુમાં કર્મણિ કે ભાવે પ્રયોગ અને પ્રેરકનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ કે ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં નિયમ ૨૧, ૨૨, ૨૩, ૨૪ પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ – ભુલામણી - ભુલવવું – ભુલાવું, કૂદ –કુદાકૂદ, શીખ - શિખાઉ - શિખામણ -શિખાડવુંશિખવાડવું (પણ શીખવવું), ઊઠ – ઉઠાઉ - ઉઠાડ - ઉઠાવ - ઉઠમણું, મૂકમુકાણ - મુકાવું - મુકાવવું, સીંચ - સિંચાઈ – સિંચાવું - સિંચાવવું, હિંગલાણ - હિંગલાવું - હિંગલાવવું.
(નોંધ: ધાતુના અક્ષરો ગણતાં એનું સામાન્ય કૃદંતનું નહીં, પણ મૂળ રૂપ લેવું; જેમ કે ઊથલ(૬), મૂલવનવું), ઉથલાવવું), તડૂકહેવું), તડકાવવું), તડુકા(ડું). (અપવાદ ૧ અને ૨ બિનજરૂરી છે) ૨૫. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો એ ઈ હૃસ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, રેંટિયો, ફડિયો, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, પિયળ, શિયળ, મહિયર, દિયર, સહિયર, પિયુ, પિયો; કરિયે, હરિયે, જોઇયે, જઈયે, લઈયે, ખાઇયે.
૧૫