________________
સંખ્યાત્મક શબ્દકોશ
૪ મહાયશ, ૫ વિમલપ્રભ, ૬ સર્વાનુભૂતિ, ૭ શ્રીધર, ૮ શ્રીદત્ત, ૯ દામોદર, ૧૦ સુતેજ, ૧૧ સ્વામિનાથ, ૧૨ મુનિસુવ્રત, ૧૩ સુમતિ, ૧૪ શિવગતિ, ૧૫ અસ્તાગ, ૧૬ નમીશ્વર, ૧૭ અનિલનાથ, ૧૮ યશોધર, ૧૯ કૃતાર્થ, ૨૦ જિનેશ્વર, ૨૧ શુદ્ધમતિ, ૨૨ શિવંકર,
૨૩ સ્વયંવેગ, ૨૪ સંપ્રતિ અનાગત ચોવીશી - (ભવિષ્યની ચોવીશી) (જંબુદ્વીપ-ભરત) -
૧ પદ્મનાભ, ૨ સૂરદેવ, ૩ સુપાર્શ્વ, ૪ સ્વયંપ્રભ, પ સર્વાનુભૂતિ, ૬ દેવશ્રુત, ૭ ઉદયનાથ, ૮ પેઢાલ, ૯ પોટિલ, ૧૦ શતકીર્તિ, ૧૧ મુનિસુવ્રત, ૧૨ અમમ, ૧૩ નિષ્કષાય, ૧૪ નિખુલાક, ૧૫ ચિત્રગુપ્ત, ૧૬ નિર્મમ, ૧૭ સમાધિનાથ, ૧૮ સંવરનાથ, ૧૯ યશોધર, ૨૦ શ્રીવિજય, ૨૧ મલ્લિચંદ્ર, ૨૨ દેવચંદ્ર,
૨૩ અનંતવીર્ય, ૨૪ વરદત્ત તીર્થકર (વર્તમાન ચોવીશી) –
૧. ઋષભદેવ, ૨.અજિતનાથ, ૩. સંભવનાથ, ૪. અભિનંદન સ્વામી, ૫. સુમતિનાથ, ૬. પદ્મપ્રભ, ૭. સુપાર્શ્વનાથ, ૮. ચંદ્રપ્રભ, ૯. સુવિધિનાથ (પુષ્પદંત), ૧૦. શીતલનાથ, ૧૧. શ્રેયાંસનાથ, ૧૨. વાસુપૂજ્યસ્વામી, ૧૩. વિમલનાથ, ૧૪. અનંતનાથ, ૧૫. ધર્મનાથ, ૧૬. શાંતિનાથ, ૧૭. કુંથુનાથ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org