________________
સંખ્યાત્મક શબ્દકોશ
૬૧.
૧૮. અરનાથ, ૧૯. મલ્લિનાથ, ૨૦. મુનિસુવ્રતસ્વામી, ૨૧. નમિનાથ, ૨૨. નેમિનાથ, ૨૩. પાર્શ્વનાથ, ૨૪. મહાવીરસ્વામી (૧૨) આદ્યશક્તિ, બ્રાહ્મી, વૈષ્ણવી, શાંભવી, વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા, ઋતંભરા, મંદાકિની, અજયા, ઋદ્ધિ, સિદ્ધિ - વૈદિકી-૧૨) (૧૨) સાવિત્રી, સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, કુંડલિની, પ્રાણાનિ, ભવાની, ભુવનેશ્વરી, અન્નપૂર્ણા, મહામાયા, પયસ્વિની, ત્રિપુરા
(- તાંત્રિકી-૧૨) ધ્યાનના પ્રકાર (નામો) –
ધ્યાન, પરમધ્યાન, શૂન્ય, પરમશૂન્ય કલા, પરમકલા, જ્યોતિ, પરમજયોતિ બિંદુ, પરમબિંદુ, નાદ, પરમનાદ, તારા, પરમતારા, લય, પરમલય, લવ, પરમલવ, માત્રા, પરમમાત્રા,
પદ, પરમપદ, સિદ્ધિ, પરમસિદ્ધિ-(ધ્યાનશતક) ધાન્યનાં નામ - જવ, ઘઉં, શાલિ, વ્રીહિ (ચોખા), સાઠી, કોદ્રવ, ચણા, વાલ,
મઠ, ચોળા, લાંગ, બરંટી, મસૂર, તુવેર, કળથી, ધાણા,
વટાણા, જુવાર, કંગુ, રાયલ, મગ, તલ, અડદ, અતશી=૨૪ યક્ષ (શાસનદેવ)- ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યશ, તુંબરૂ, કુસુમ, માતંગ,
વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર, ષમુખ, પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરુણ, ભૂકુટી, ગોમેધ, પાર્શ્વયક્ષ, માતંગ=૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org