________________
સંખ્યાત્મક શબ્દકોશ
૫૯
મહાભૂત-પ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મહત્, અહંકાર-૩ મન
= ૨૩ (સાંખ્ય મત) સૂત્રકૃતાંગ સૂત્રના - ૨૩ અધ્યયન -
સમય, વૈતાલિક, ઉપસર્ગપરજ્ઞા, સ્ત્રીપરજ્ઞા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલપરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, યથાતથ્ય, ગ્રંથ, યમતીત, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરજ્ઞા, અપ્રત્યાખ્યાનક્રિયા, અણગારશ્રુત, આદ્રીય, નાલંદીય - (સમવાયાંગ સૂત્ર) પ્રથમ શ્રુતસ્કંધના- ૧૬ બીજા શ્રુતસ્કંધના- ૦૭
=૨૩
અંક-૨૪ અવતાર-૨૪ (હિન્દુ માન્યતા)
૧ મત્સ્ય, ૨ કૂર્મ, ૩ વરાહ, ૪ નૃસિંહ, ૫ વામન, ૬ પરશુરામ, ૭ રામ, ૮ કૃષ્ણ,
૯ બુદ્ધ, ૧૦ કલ્કિ, ૧૧ સનકાદિ યોગેશ્વર, ૧૨ યજ્ઞ, ૧૩ નારદ, ૧૪ દત્તાત્રેય,
૧૫ કપિલ, ૧૬ નર-નારાયણ, ૧૭ હરિ (ગજેન્દ્ર), ૧૮ પૃથુ, ૧૯ ઋષભદેવ,
૨૦ હયગ્રીવ, ૨૧ હંસ, ૨૨ ધવંતરી,
૨૩ મોહિત (મોહિની રૂ૫), ૨૪ વ્યાસ અતીત ચોવીશી - (જંબુદ્વીપ-ભરતક્ષેત્ર) -
૧ કેવલજ્ઞાની, ૨ નિર્વાણી, ૩ સાગર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org