________________
સંખ્યાત્મક શબ્દકોશ
४८
સત્તરભેદી પૂજા- સ્નાન, વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, પુષ્પારોહણ,
માલ્યારોહણ, વર્ગારોહણ, ચૂરોહણ, ધ્વજારોહણ, આભરણારોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રકર, અષ્ટમંગલ, ધૂપોન્સેપ,
ગીત, નૃત્ય, વાજિંત્ર - (સત્તરભેદી પૂજા) સત્તર પ્રકારનો અસંયમ અને ૧૭ પ્રકારનો સંયમ :અસંયમ
સંયમ (૧) પૃથ્વીકાય અસંયમ પૃથ્વીકાય સંયમ (૨) અપૂકાય અસંયમ અપકાય સંયમ (૩) તેઉકાય અસંયમ તેઉકાય સંયમ (૪) વાયુકાય અસંયમ વાયુકાય સંયમ (૫) વનસ્પતિકાય અસંયમ વનસ્પતિકાય સંયમ (૬) બેઈન્દ્રિય અસંયમ બેઈન્દ્રિય સંયમ (૭) તે ઈન્દ્રિય અસંયમ તેઈન્દ્રિય સંયમ (૮) ચઉરિન્દ્રિય અસંયમ ચઉરિન્દ્રિય સંયમ (૯) પંચેન્દ્રિય અસંયમ પંચેન્દ્રિય સંયમ (૧૦) અજીવકાય અસંયમ અજીવદાય સંયમ (૧૧) પ્રેક્ષા અસંયમ પ્રેક્ષા સંયમ (૧૨) ઉપેક્ષા અસંયમ ઉપેક્ષા સંયમ (૧૩) અપહત્યા અસંયમ અપહત્યા સંયમ (૧૪) અપ્રમાર્જના અસંયમ અપ્રમાર્જના સંયમ (૧૫) મન અસંયમ મન સંયમ (૧૬) વચન અસંયમ વચન સંયમ (૧૭) કાય અસંયમ કાય સંયમ
- (સમવાયાંગ સૂત્ર)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org