________________
૪૮
સંખ્યાત્મક શબ્દકેશ
સૂયગડાંગના ૧૬ અધ્યયન –
સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિણા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ-પરિભાષિક, વીર્ય, ધર્મ, સમાધિમાર્ગ, સમવસરણ, યથાતથ્ય, ગ્રંથ, યમકીય, ગાથા
- (સૂયગડાંગ-પ્રથમ શ્રુતસ્કંધ) સોળ સંસ્કાર - ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ,
નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, કર્ણવેધ, સમાવર્તન, બલિ, વિવાહ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ, અંત્યેષ્ટિ
- (મનુસ્મૃતિ) વિદ્યાદેવી-૧૬ - રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા
(ચક્રેશ્વરી), પુરષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાવાલા, માનવી, વૈરોચ્યા, અચ્છતા, માનસી, મહામાનસી
- (સંતિકર સ્તોત્ર)
અંક-૧૭ મરણ પ્રકાર - આવિચી, અવધિ, આત્યંતિક, બલાય, વસ્તૃત, અંતઃશલ્ય,
તભવ, બાલ પંડિત, મિશ્ર, છદ્મસ્થ, કેવળી, ગૃદ્ધપૃષ્ઠ,
ભક્તપરિજ્ઞા, ઇંગિની, પાદોપગમન, - (અષ્ટપ્રાભૃત) શત્રુંજયના ઉદ્ધાર - (૧) ભરત ચક્રવર્તી, (૨) દંડવીર્ય રાજા, (૩) ઇશાનેન્દ્ર,
(૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મન્દ્ર, (૬) ચમરેન્દ્ર, (૭) સગરચક્રવર્તી, (૮) વ્યંતરેન્દ્ર, (૯) ચંદ્રયશા રાજા, (૧૦) ચક્રાયુધ રાજા, (૧૧) રામચંદ્રજી, (૧૨) પાંડવ, (૧૩) જાવડશા (વિ.સં. ૧૦૮), (૧૪) બાહડમંત્રી (સં.૧૨૧૩), (૧૫) સમરાશા ઓસવાલ (સં.૧૩૭૧), (૧૬) કર્માશા (વિ.સં.૧૫૮૦), (૧૭) વિમલવાહન રાજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org