________________
સંખ્યાત્મક શબ્દકોશ
પદાર્થ - પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દાંત, સિદ્ધાંત, અવયવ,
તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ,
નિગ્રહસ્થાન - (નૈયાયિક) મંદાર પર્વતનાં ૧૬ નામ - મંદર, મેરુ, મનોરમ, સુદર્શન, સ્વયંપ્રભ, ગિરિરાજ,
રત્નોચ્ચય, પ્રિયદર્શન, લોકમધ્ય, લોકનાભિ, અર્થ, સૂર્યાવર્ત,
સૂર્યાવરણ, ઉત્તર, દિશાદિ, અવતંસ રત્ન (૧૬) - કર્કતન, વજ (હીરક), વૈડૂર્ય, લોહિતાક્ષ, મસારગલ,
હંસગર્ભ, પુલક, સૌગંધક, જ્યોતિરસ, અંજન, અંજનપુલક,
જાતરૂપ, સુભગ, અંક, સ્ફટિક, રિઝરત્ન - (કલ્પસૂત્ર) Albel (Memory Power) (15)
સંજ્ઞાન, મેધા, મનીષા, અસુ, વિજ્ઞાન, દષ્ટિ, સ્મૃતિ, સંકલ્પ આજ્ઞાન, ધૃતિ, જૂતિ, કામ
પ્રજ્ઞાન, મતિ, ક્રતુ, વશ - (ઐતરેય ઉપનિષદ શણગાર (૧૬) શૃંગાર (નારીના) -
અંજન (આંજણ), હાર, બાજુબંધ, શીશફળ કટિબંધ, ગળાબંધ, મુક્તાહાર, કંકણ, ચૂડો, કુંડલ, નૂપુર (ઝાંઝર), રત્નારાખડી, ચૂની
વિંછુડો, ગોફણો, માળા (પુષ્પમાળા) ષોડશોપચાર - આહ્વાહન, આસન, અર્થ, પાદ્ય, આચમન, મધુપર્ક, સ્નાન,
વસ્ત્રાભરણ, યજ્ઞોપવિત, સુગંધ, ધૂપ, દીપક, નૈવેદ્ય, તાંબૂલ,
પરિક્રમા, વંદના સતી - બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, રાજીમતી, દ્રૌપદી,
કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, શિવા, કુંતી, શીલવતી, દમયંતિ, પ્રભાવતી, પદ્માવતી
(ભરડેસર-સઝાય)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org