________________
૫૦
સંખ્યાત્મક શબ્દકોશ
અંક-૧૭ હસ્તલિખિતનાં ઉપકરણો -
૧. કુંપી (ખડિયો), ૨.કાજળ(શાહી), ૩.કેશ, ૪. કાંબળ, ૫. કુશ, ૬. કાંબી (આંકણી), ૭. કલમ, ૮. કૃપાણિકા, ૯, કાતર, ૧૦. કાષ્ટ (પાટી), ૧૧. કાગળ, ૧૨. કીકી, ૧૩. કોટડી, ૧૪. કલમદાન,
૧૫. ક્રમણ (બેઠક-પલાંઠી), ૧૬. કટિ, ૧૭. કાંકરો
અંક-૧૮ અષ્ટાદશ વર્ણ (જાતિ):
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર (૪ મુખ્ય), કંદોઈ, કાછિયા, માળી, વાળંદ, (હજામ-નાપિત), સુથાર, ભરવાડ, કડિયા, તંબોલી, સોની, ઘાંચી (છીપા), લુહાર, મોચી, ચમાર, કુંભાર
(લૌકિક) અભિષેક-૧૮ - પૂજનવિધિ
૧. સુવર્ણ ચૂર્ણ (વરખ), ૨. પંચરત્ન ચૂર્ણ, ૩. કષાય ચૂર્ણ, ૪. મંગલમૃતિકા સ્નાત્ર, ૫. પંચગવ્ય (પંચામૃત), ૬. શમૂલિકા સ્નાન, ૭. અષ્ટવર્ગ સ્નાત્ર (ઔષધિ), ૮. પતંજરિ અષ્ટવર્ગ
સ્નાત્ર, ૯. સદૌષધિ સ્નાત્ર, ૧૦. સહમ્રમૂલિકા સર્વોષધિ સ્નાત્ર, ૧૧. પુષ્પસ્નાત્ર, ૧૨. ગંધસ્નાત્ર, ૧૩. વાયુચૂર્ણ સ્નાત્ર, ૧૪. ક્ષીરચંદન સ્નાત્ર, ૧૫. કેશર-શર્કરા સ્નાત્ર, ૧૬. તીર્થોદક
સ્નાત્ર, ૧૭. કપૂર સ્નાત્ર, ૧૮. કેસર-કસ્તૂરિ-ચંદન સ્નાત્ર અંકલેખન, (ગણિત) :
એકમ, દશક, શતક (સો), હજાર (સહસ્ત્ર), દશહજાર, લાખ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org