________________
સંખ્યાત્મક શબ્દકોશ
ત્રિતાપ - આધિ, વ્યાધિ, ઉપાધિ, (આધિદૈવિક, આધિભૌતિક,
આધ્યાત્મિક) ત્રિદશા - જાગૃતિ, સ્વમ, સુષુપ્તિ ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદોષ - વાત, પિત્ત, કફ ત્રિદંડ - મનદંડ, વચનદંડ, કાયદંડ ત્રિનેત્ર - સૂર્ય, ચંદ્ર, અગ્નિ (શિવના સંદર્ભે) ત્રિપદી - ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય (તત્ત્વાર્થ સૂત્ર) ત્રિપિટક - સુત્ત, વિનય, અભિધમ (બૌદ્ધ ગ્રંથો) ત્રિફલા - હરડે, બેડા, આંબળા ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિરત્ન - (રત્નત્રયી) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર ત્રરાશિક - જીવ, અજીવ, નો જીવ ત્રિસંધ્યા - સવાર, બપોર, સાંજ ત્રિસ્વર - ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત (વૈદિક)
હત્વ, દીર્ઘ, પ્લત (વૈયાકરણ) ધનની ગતિ - દાન, ભોગ, નાશ ધર્મત્રયી - અહિંસા, સંયમ, તપ (દશવૈકાલિક સૂત્ર) નવતત્ત્વનું - હેય, શેય, ઉપાદેય, (નવતત્ત્વો પૈકી પાપ, વર્ગીકરણ આશ્રવ તથા બંધ હેય છે. જીવ, અજીવ જ્ઞેય છે. પુણ્ય, સંવર,
નિર્જરા, મોક્ષતત્ત્વ ઉપાદેય છે.)
- માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય, અભિજ્ઞાન-શાકુંતલ પદાર્થ - દ્રવ્ય, ગુણ, પર્યાય
- પ્રત્યક્ષ, અનુમાન, આગમ પ્રત્યુપકાર - માતા-પિતા, ભર્તા (સ્વામી), ધર્માચાર્ય
નાટક
પ્રમાણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org