________________
સંખ્યાત્મક શબ્દકોશ
કાવ્ય - રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત ગણિત - (જૈન) સંખ્યાત, અસંખ્યાત, અનંત ગારવા - (સ્વાદ) રસ, ઋદ્ધિ, સાતા ગુણ - સત્ત્વ, રજસ્, તમસ ગુણવ્રત - દિમ્પરિમાણ, ભોગોપભોગવિરમણ, અનર્થદંડ-વિરમણ ગુતિ - મન, વચન, કાય ચૂલિકા - નવકારમંત્ર, દશવૈકાલિકસૂત્ર, આચારાંગસૂત્ર અંતર્ગત છે.
- (એમ ત્રણેય સૂત્રોમાં ચૂલિકા અભિપ્રેત છે. દરેકના બે બે પ્રકાર
છે.) ચૈત્યદ્રવ્ય - (દેવદ્રવ્ય) પૂજાદ્રવ્ય, નિર્માલ્યદ્રવ્ય, કલ્પિતદ્રવ્ય જઘન્યપુરુષ - દાસ, ભૂતક, ભાગીદાર જન્મપ્રકાર - ગર્ભજ, સંમૂચ્છિમ, ઉપપાત જ્યોતિષચક્ર - વૃષભચક્ર, કૂર્મચક્ર, કુંભચક્ર
- ભાષ્ય, ઉપાંશુ, માનસ જીવપ્રકાર - ભવ્ય, અભવ્ય, જાતિભવ્ય તત્ત્વત્રયી - સુદેવ, સુગુરુ, સુધર્મ ત્રણ છત્ર - પ્રાતિહાર્ય અંતર્ગત ત્રિકોણાકારે ઉપરા ઉપરી ત્રણ છત્ર, (પ્રથમ
મોટું તેના ઉપર નાનું અને તેની ઉપર તેથી પણ નાનું) ત્રિકરણ
- કરણ, કરાવણ, અનુમોદન ત્રિકટુ - સૂંઠ, મરી, પીપર ત્રિકદશ
- (૧૦ ત્રિક) (૧) નિશીહિ ત્રિક, (૨) પ્રદક્ષિણા ત્રિક, (૩) પ્રણામ-અંજલિબદ્ધ, અર્ધાવનત, પંચાંગ-પ્રણિપાત, (૪) પૂજા-અંગ, અગ્ર, ભાવ, (૫) અવસ્થા-પિંડસ્થ, પદસ્થ, રૂપાતીત (૬) પ્રમાર્જને, (૭) દિશાત્યાગ, (૮) આલંબનવર્ણ, અર્થ, પ્રતિમા (૯) મુદ્રા-યોગ, મુક્તાસુક્તિ,
કાયોત્સર્ગ, (૧૦) પ્રણિધાન ત્રિકાળ - ભૂત, ભવિષ્ય, વર્તમાન
જાપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org