________________
સંખ્યાત્મક શબ્દકોશ
અસંભવિત (સ્થાનાંગ સૂત્ર) પ્રકાર - (સમવસરણના ગઢ) રજત, સુવર્ણ, રત્ન. પ્રાણાયામ - રેચક, પૂરક, કુંભક બ્રહ્મ - શબ્દ, નાદ, પરબ્રહ્મ ભાષ્યત્રયમ - ચૈત્યવંદન, ગુરુવંદન, પ્રત્યાખ્યાન મહાશક્તિ - મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી મતિજ્ઞાન - ઉપલબ્ધિ, ભાવના, ઉપયોગ મુનિત્રય - પાણિની, પતંજલિ, કાત્યાયન મધ્યમપુરુષ - ઉગ્નકુલ, ભોગકુલ, રાજ્યકુલ મંત્રપ્રકાર - બીજમંત્ર, મંત્ર, માલામંત્ર (૧ થી ૯ અક્ષર) (૧૦ થી ૨૦
અક્ષર) (૨૦ થી વધુ અક્ષર) અનુક્રમે. યોગ - મનોયોગ, વચનયોગ, કાયયોગ રાગ - કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ
- કુત, મધ્ય, વિલંબિત - પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ
- ઊર્ધ્વ, અધો, તિચ્છ વચન - એકવચન, દ્વિવચન, બહુવચન વિકસેન્દ્રિય - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય વેદ - પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ વૈરાગ્ય - જ્ઞાનગર્ભિત, મોહગર્ભિત, દુઃખગર્ભિત શક્તિ - જ્ઞાન, ક્રિયા, ઇચ્છા શબ્દ - રૂઢ, યૌગિક, મિશ્ર શબ્દશક્તિ - અભિધા, લક્ષણ, વ્યંજના શતકત્રય - નીતિ, શૃંગાર, વૈરાગ્ય શલ્ય - માયા, નિદાન, મિથ્યાત્વ
લય
લોક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org