________________
સંખ્યાત્મક શબ્દકોશ
૯ બળદેવ - અચલ, વિજય, સુભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, રામ, બળદેવ
- (ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર)
અંક-૯૪ ૬૪ ઇન્દ્રો - ૨૦ ભવનપતિ
૧૦ વૈમાનિક ૧૬ વ્યંતરનિકાય ૧૬ વાણવ્યંતર
૦૨ જ્યોતિષ્ક = ૬૪ ૬૪ યોગિની - ૬૪ કળાઓ (સ્ત્રીની)
૧. અભિધાનજ્ઞાન (નામકરણ), ૨. અષ્ટાદશ લિપિજ્ઞાન, ૩. આભરણ પરિધાન (અલંકાર-શણગાર),૪. અંકવિચાર (ગણિતનું જ્ઞાન), ૫. અંજનયોગ, ૬. ઈન્દ્રજાળ (જાદુ, મિરેકલ), ૭. ઉત્સાહન (વિવિધ ઉપચાર), ૮. કથાકŽ (કથાપારાયણ), ૯. કર્ણપત્રભંગ (કર્ણછેદ), ૧૦. કામક્રીડા (રતિક્રીડા), ૧૧. કાવ્યગાન,૧૨. કાવ્યશક્તિ, ૧૩. ક્રિયાકલ્પન (વિવિધ ખાદ્યપદાર્થનું જ્ઞાન), ૧૪. કેશબંધન (કેશકલા), ૧૫. ગજતુરગપરીક્ષા, ૧૬. ગૃહાચાર(આતિથ્ય), ૧૭. ગીતગાન (ગીતસ્પધી), ૧૮. ચિત્ર (Painting),
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org