________________
સંખ્યાત્મક શબ્દકોશ
૮૭.
(૩૯) લોભ, (૪૦) ઇચ્છા, (૪૧) મૂચ્છ, (૪૨) કાંક્ષા, (૪૩) ગૃદ્ધિ, (૪૪) તૃષ્ણા, (૪૫) ભિળા, (૪૬) અભિવ્યા, (૪૭) કામાશા, (૪૮) ભોગાશા, (૪૯) જીવિતાશા, (૫૦) મરણાશા, (૫૧) નંદી, (પર) રાગ
(- આ ૧૪ નામ લોભકષાયનાં છે.) (૧૦+૧૧+૧૭+૧૩=પર)- (સમવાયાંગ સૂત્ર)
અંક-૧૬ પ૬ - અંતર્લીપ ૫ - (સંગ્રહણી સૂત્ર) પ૬ - દિકકુમારી
અંક-૬ર માર્ગણા - પ્રવેશદ્વાર) -
૪ ગતિ, ૫ ઈન્દ્રિય, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૮ જ્ઞાન (પ-૩), ૭ સંયમ, ૪ દર્શના, ૬ વેશ્યા, ૨ ભવ્ય, ૬ સમ્યક્ત, ૨ સંજ્ઞિ, ૨ આહાર ૬૨
અંક-૬૩ ૬૩ શલાકા પુરુષ- (૨૪+૧+૯+૯+૯+૯ = ૬૩) ૨૪ તીર્થકરો = વર્તમાન ચોવીશી ૧૨ ચક્રવર્તી - ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ,
અરનાથ, સુભૂમ, મહાપા, હરિષેણ, જય, બ્રહ્મદત્ત ૯ વાસુદેવ - ત્રિપૃઇ, દ્વિપૃઇ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુંડરિક, દત્ત,
- નારાયણ (લક્ષ્મણ), શ્રીકૃષ્ણ ૯ પ્રતિવાસુદેવ- અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિકુંભ, બલીન્દ્ર, પ્રહ્માદ,
રાવણ, જરાસંઘ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org