________________
૮૬
સંખ્યાત્મક શબ્દકોશ
૪ અસંક્ષિ, ૫ મિથ્યા, ૬ સમ્યફ, ૭ સાદિ, ૮ અનાદિ, ૯ સપર્યવસિત, ૧૦ અપર્યવસિત, ૧૧ ગમિક, ૧૨ અગમિક, ૧૩ અંગપ્રવિષ્ટ,
૧૪ અંગબાહ્ય અવધિજ્ઞાનના ૬ ભેદ –
૧ અનુગામી, ૨ અનનુગામી, ૩ વર્ધમાન,
૪ હીયમાન, ૫ પ્રતિપાતિ, ૬ અપ્રતિપાતિ, મન:પર્યવજ્ઞાન - ર ભેદ
૧ ઋજુમતિ, ૨ વિપુલમતિ કેવલજ્ઞાન - ૧ ભેદ – ક્ષાવિકભાવ
અંક-પર મોહનીય કર્મનાં પર નામ -
(૧) ક્રોધ, (૨) કોપ, (૩) રોષ, (૪) દ્વેષ, (૫) અક્ષમા, (૬) સંજવલન, (૭) કલહ, (૮) ચાંડિક્ય, (૯) લંડન, (૧૦) વિવાદ (- આ ૧૦ નામ ક્રોધકષાયનાં છે) (૧૧) માન, (૧૨) મદ, (૧૩) દર્પ, (૧૪) સ્થંભ, (૧૫) આત્મોત્કર્ષ, (૧૬) ગર્વ, (૧૭) પરપરિવાદ, (૧૮) અપકર્મ, (૧૯) પરિભવ, (૨૦) ઉન્નત, (૨૧) ઉન્નામ
(- આ ૧૧ નામ માનકષાયનાં છે) (૨૨) માયા, (૨૩) ઉપધિ, (૨૪) નિકૃતિ, (૨૫) વલય, (૨૬) ગહન, (૨૭) ચવમ, (૨૮) કલ્ક, (૨૯) કુરુક, (૩૦) દંભ, (૩૧) કૂટ, (૩૨) જિહ્ન, (૩૩) કિલ્શિષ, (૩૪) અનાચરણતા, (૩૫) ગૂહણતા, (૩૬) વચનતા, (૩૭) પલિકુંચનતા, (૩૮) સાતિયોગ
(- આ ૧૭ નામ માયાકષાયનાં છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org