________________
સંખ્યાત્મક શબ્દકોશ
૧૯. ચૂર્ણયોગ (મુખવાસ), ૨૦. જલકર્મ (શુદ્ધપેય), ૨૧. તંત્ર, ૨૨. તાલવાદન (તબલાવાદન), ૨૩. દશનવચન (અંગરાગ, મેકઅપ), ૨૪. ધર્મનીતિ (લગ્ન, વિવાહ, પ્રસૂતિમાં વિવેક), ૨૫. નૃત્ય (Choreographer), ૨૬ નાટ્ય (અભિનય, દિગ્દર્શન), ૨૭. નેપથ્ય-નૈપુણ્ય, ૨૮. પટ્ટિકા, (હાથકારીગરી), ૨૯. પુષ્પગ્રથન (માળા ગુંથવી, ફલાવર ડેકોરેશન), ૩૦. પુષ્પાવતરણ, ૩૧. પુસ્તકવાચન, ૩૨. પ્રશ્નપ્રહેલિકા (અંતાક્ષરી, ક્વિઝ), ૩૩. પેયની બનાવટ, ૩૪. પ્રાસાદરીતિ (સ્થાપત્ય વિદ્યા), ૩૫. આરામ આરોપણ (બગીચો), ૩૬. બાળક્રીડા કર્મ (બાળ ઉછેર, સંસ્કાર, નર્સરી), ૩૭. મંત્ર (વિધિવિધાન), ૩૮. મણિભૂમિકા કર્મ (ગૃહપ્રાંગણ, ટાઈલ્સની સજાવટ), ૩૯. માલ્યગ્રથન, ૪૦. મુખમંડન (બ્યુટી પાર્લર), ૪૧. મેઘવૃષ્ટિ, ૪૨. યંત્ર, ૪૩. રાંધન (રાંધવું, પાકશાસ્ત્ર), ૪૪. રુપ્યરત્ન, ૪૫. લીલાસંચરણ (રમ્યગતિ), ૪૬. લોકવ્યવહાર (વ્યવહારકુશળતા), ૪૭. વસુવર્ણભેદપરીક્ષા ૪૮. વાઘ (ગીત, સંગીત), ૪૯. વાસ્તુશાન, ૫૦. વાણિજયવિદ્યા, ૫૧. વારિતરણ (તરવાની કળા), પર. વિવિધ ભાષા પરિજ્ઞાન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org