________________
સંખ્યાત્મક શબ્દકોશ
૧૯. મૃગાપુત્રીય, ૨૦. મહાનિર્ગથીય, ૨૧. સમુદ્રપાલીય, ૨૨. રથનેમીય, ૨૩. કેશી ગૌતમય, ૨૪. પ્રવચનમાતા, ૨૫. યજ્ઞીય, ૨૬. સામાચારી, ૨૭. ખલુંકીય, ૨૮. મોક્ષમાર્ગગતિ, ૨૯. સમ્યક્તપરાક્રમ, ૩૦. તપોમાર્ગગતિ, ૩૧. ચરણવિધિ, ૩૨. પ્રમાદસ્થાન, ૩૩. કર્મપ્રકૃતિ, ૩૪. વેશ્યા, ૩૫. અણગારમાર્ગગતિ,
૩૬. જીવાજીવવિભક્તિ ગુરુ ગુણસ્થાપના (૩૬ ગુણયુક્ત) -
૫ ઇન્દ્રિયનિગ્રહ, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૪ કષાય ત્યાગ, ૫ મહાવ્રતધારી, ૫ પંચાચાર સંપન્ન, ૫ સમિતિ, ૩ ગુપ્તિ (આરંભના ૧૮ નિવૃત્તિરૂપ છે. પછીના ૧૮
પ્રવૃત્તિરૂપ છે.) – (પંચિંદિય-ગુરુસ્થાપના સૂત્ર) ૩૬ રાગિણી -
મૂળ ગેય રાગ ૬, તે દરેકની ૬ રાગિણી એટલે ૬ x ૬ = ૩૬
અંક-૪૨ નામકર્મના ૪૨ પ્રકાર -
(૧) ગતિનામ, (૨) જાતિનામ, (૩) શરીરનામ, (૪) શરીરઅંગોપાંગ નામ, (૫) શરીર-બંધનનામ, (૬) શરીર સંઘાતનનામ, (૭) સંવનનનામ, (૮) સંસ્થાનનામ, (૯) વર્ણનામ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org