SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સંખ્યાત્મક શબ્દકોશ ૨૪. સદાચારીની સેવા કરે ૨૫. મધ્યમ-સાધારણ પરિવારનું પોષણ કરે ૨૬. દીર્ઘદર્શી ૨૭. વિશેષજ્ઞ ૨૮. કૃતજ્ઞ ૨૯, લોકપ્રિય ૩૦. લજ્જાળુ ૩૧. દયાળુ ૩૨. સૌમ્ય વદન ૩૩. પરોપકારી ૩૪. અંતરંગ ષડૂ શત્રુ ઉપરનો વિજય ૩૫. જિતેન્દ્રિય - (યોગશાસ્ત્ર) અંક-૩૬ (૧) ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન - ૧. વિનયસૂત્ર, ૨. પરિષહપ્રવિભક્તિ, ૩. ચતુરંગીય, ૪. અસંસ્કૃત, ૫. અકામ મરણીય, ૬. નિગ્રન્થીય, ૭. ઔરબ્રીય, ૮. કાપિલીય, ૯. નમિ-પ્રવ્રયા, ૧૦. કુમપત્રક, ૧૧. બહુશ્રુતપૂજા, ૧૨. હરિકેશીય, ૧૩. ચિત્ર-સંભૂતીય, ૧૪. ઇષકારીય, ૧૫. સભિક્ષુક, ૧૬. બ્રહ્મચર્યસમાધિસ્થાન, ૧૭. પાપશ્રમણીય, ૧૮. સંજયાય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy