________________
૮૪
સંખ્યાત્મક શબ્દકોશ (૧૦) ગંધનામ, (૧૧) રસનામ, (૧૨) સ્પર્શનામ, (૧૩) અગુરુલઘુનામ, (૧૪) ઉપઘાતનામ, (૧૫) પરાઘાત, (૧૬) આનુપૂર્વી, (૧૭) ઉચ્છવાસ, (૧૮) આતપ, (૧૯) ઉદ્યોત, (૨૦) વિહાયોગતિ, (૨૧) ત્રસ, (૨૨) સ્થાવર, (૨૩) સૂક્ષ્મ, (૨૪) બાદર, (૨૫) પર્યાપ્ત, (૨૬) અપર્યાપ્ત, (૨૭) સાધારણશરીર, (૨૮) પ્રત્યેક શરીર, (૨૯) સ્થિર, (૩૦) અસ્થિર, (૩૧) શુભ, (૩૨) અશુભ, (૩૩) સુભગ, (૩૪) દુર્ભગ, (૩૫) સુસ્વર, (૩૬) દુસ્વર, (૩૭) આદેય, (૩૮) અનાદેય, (૩૯) યશકીર્તિ, (૪૦) અપયશકીર્તિ, (૪૧) નિર્માણ, (૪૨) તીર્થંકરનામ - (સમવાયાંગ સૂત્ર)
અંક-૪૫ જિનાગમ=આગમ ગ્રંથો કુલ = ૪૫ - ૧૧ અંગ - આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
(ભગવતીસૂત્ર), જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિ-દશાંગ, પ્રશ્નવ્યાકરણ,
વિપાકસૂત્ર ૧૨ ઉપાંગ - ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાજીવાભિગમ, પ્રજ્ઞાપના,
સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા,
કલ્પાવતંસિકા, પુષ્મિકા, પુષ્પચૂલિકા, વૃણિદશા ૬ છેદસૂત્ર - નિશીથસૂત્ર, બૃહક્કલ્પ, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, જિતકલ્પ,
મહાનિશીથસૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org