________________
હેતુમાન
ધારી એ ફળને લેવાને હનુમાન કૂદ્યો. ઉદય પામતા સૂર્યાંની સામે જ જાણે બીજો સૂ હાય. એવે હનુમાન કૂદીને આકાશમાં ગયા. બાળક છતાં જ્યારે તેણે આકાશમાં કૂદવા માંડયું. ત્યારે દેવ, દાનવ અને યક્ષ્ા બહુ આશ્ચર્ય પામ્યા. વાયુને પુત્ર જેવી આકાશમાં છઠ્ઠું ́ગ મારતા ગતિ કરતા હતા તેવી તે વાયુ, ગરુડ કે મન પણ ગતિ કરવાને સમ નથી. ત્યારે દેવએ વિચાર કર્યો કે આ હૂનુમાન આજે બાળક છતાં આટલી બધી ગતિથી કૂદે છે, તા યુવાવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે તે। કાણુ નવું શું એ કરશે! અને કાણુ જાણે શું એ વેગ ધારણ કરશે! જે વેળાએ પાતાના પુત્ર સૂર્યને પકડવાને માટે આકાશમાર્ગે, સૂર્યંની સામે જતા હતા ત્યારે, તેના તાપથી તે બળી જશે એવા ભયથી વાયુ, હિમ જેવા ઠંડા થઈ એની પાછળ દોડતા હતા. એ પ્રમાણે અનેક યેાજન સુધી આકાશમાર્ગે ગતિ કરી, વાયુપુત્ર પેતાના પિતાના બળથી અને વાયુના વાત્સલ્યથી, ઠેઠ સૂર્યંની પાસે જઈ પહેાંચ્યા. સુનારાયણે પણ તેને બાળક જાણી તથા તેને હાથે ભવિષ્યમાં અદ્ભુત કાર્યો થવાનાં છે એમ જાણીને ઝાડયો નહિ; પણ તે સમયે એક અદ્ભુત બીના અની.
જે વેળાએ વાયુપુત્ર સૂર્ય ને ગ્રહણ કરવા જતા હતા તે દિવસે સૂર્ય ગ્રહણ હતું; અને રાહુ પણ સૂર્યાં તે ગ્રહણુ કરવા જતા હતા. પરંતુ સૂર્ય અને ચન્દ્રને ત્રાસ આપનાર એ રાહુ હનુમાનની હડક્ટમાં આવવાથી ત્રાસ પામીને દૂર નાસી ગયા. પછી સિંહિકાપુત્ર રાહુ ક્રોધે ભરાઈને ઇન્દ્રની પાસે ગયા; અને દેવગણવી વી...ટાયેલા ઇન્દ્રને ભ્રકુટિ ચઢાવીને કહેવા લાગ્યા કે, હુ ઇન્દ્ર ! તમે મને ચન્દ્ર અને સૂર્ય – ભેાજનાથે પરાપૂર્વથી આપેલા છે, તે। હવે તે બીજાને કેમ આપે! છે ? આજ પર્યંતે દિવસે હું સૂને ખાવા જતા હતા ત્યારે કાઈ બીન રાહુએ આવીને તેને ગ્રહણ કર્યો એ શુ' ?' રાહુનાં વચન સાંભળીને સુવર્ણની માળા ધારણ કરનાર ઇન્દ્ર, પાત.ના આસન ઉપરથી ઊભા થયા, અને કૈલાસપર્યંત જેવા ધેાળા
૩૧૪
હનુમાન
ચાર દંતુશળવાળા, મદઝર અને સુવ ધટાએથી અટ્ટહાસ્ય કરતા પેાતાના ઉત્તમ હસ્તી ઉપર આરૂઢ થયું. રાહુ આગળ અને હાથી ઉપર બેઠેલા ઇન્દ્ર ૫.છળ પાછળ જતા હતા. બન્ને જણુ જ્યાં હનુમાન સહિત સૂર્યાં હતા ત્યાં ગયા. રાહુને તાલાવેલી લાગી હતી તેથી તે ઇન્દ્રને પાછળ મૂકી પેતે સૂર્યની પાસે ગયા. પણ તેને હનુમાને પર્યંતના શિખરની પેઠે આવતા જોયા એટલે એ સિ`હિકાપુત્ર પણ કઈ ફળ જ છે ધારી, સૂર્યને મૂકી દઈ, હનુમાન એને પડવાને પૂછ્યો. સૂર્યંને છેાડીને પેાતાને પકડવા આવતા હનુમાનને જોઈને રાહુ અવળે મુખે નાસવા લાગ્યા. પેાતાના રક્ષણુ સારુ વારવાર ઇન્દ્રની પ્રાર્થના કરતા રાહુએ બ્રૂમે। પાડી કે હે ઇન્દ્ર, મારું રક્ષણુ કર ! રક્ષણુ કર !' તેને ભયભીત થયેલા જોઈ, આ રાહુ તું ભય છેાડ, હુ. એના નાશ કરું છું,' એમ કહીને ઇન્દ્રે દૌ આપ્યું', પણ એટલામાં તે હનુમાન અરાવતને જોઈને આ વળી બીજી જાતનું ફળ આવ્યું છે. ધારી, તેને લેવા દોડયો અને અરાવતને ગ્રહણ કરવાની ઇચ્છાથી સામે આવતા હનુમાનના પ્રકાશ જોઈને ઇન્દ્રને પણ કિંચિત્ ભય ઉત્પન્ન થયા. પછી શચીપતિ ઇન્દ્ર જરા ક્રોધે ભરાઈ હાથના અગ્ર વડે તેને વજ્રને પ્રહાર કર્યાં. તે વજ્રપ્રહારથી હનુમાન ફટાક કરતા એક પતના ઉપર પડયો અને એની હડપચી – હનુ – ભાંગી ગઈ.
વજ્રપ્રહારથી પેાતાના બાળકને નીચે પડેલે જોઈને વાયુરાજ ઈન્દ્ર ઉપર ક્રોધે ભરાયા અને તેણે પ્રજામાત્રનું અનહિત કરવા ધાર્યું. સની પ્રવૃત્તિના કર્તા તથા દેહમાત્રમાં વ્યાપી રહેલા વાયુધ્રુવે, પેાતાના પુત્રને ત્યાંથી ઉપાડી લીધા, અને પ્રાણીઓને હિતાવહ એવા પેાતાના પ્રચારને વહેવાને લઈને એક શુકામાં ભરાઈ ગયા. પછી ઇન્દ્ર જેમ મેધ બુધ કરે તેમ વાયુએ પણ મળમૂત્રાદિ સ્થાન બંધ કરીને પ્રાણીમાત્રને ગભરાવી મૂકયાં, વાયુના કધથી પ્રાણીમાત્રના શ્વાસે શ્ર્વાસ મૃધ થઈ ગયા. સના સધિધ સજ્જડ થઈ ગયા. પ્રાણીએ કાષ્ઠનાં પૂતળાં જેવાં થઈ રહ્યાં. વાયુના