________________
સ્વાહા
એ ધર્મોપદેષ્ટા સપ્તષિ હતા. પુત્રિકાધર્મ પ્રમાણે રુચિ ઋષિ પાસેથી લીધેલા યજ્ઞ સ્વર્ગમાં ઇન્દ્રસ્થાને હતા. એની સ્રી દક્ષિણા કે ઇન્દ્રાણી હતી. યજ્ઞને દક્ષિણાથી થયેલા તાષ, પ્રતાષ વગેરે બાર તુષિત સત્તાવાળા પુત્ર થયા હતા તે સ્વર્ગીમાં દૈવ રૂપે હતા / ભાગ૦ ૮ કં૦ અ૦ ૧૩; મત્સ્ય૦ અ૦ ૯. ૦ આ મન્વંતરમાં ઇન્દ્રને સહાય કરનારા કાઈ ખાસ વિષ્ણુના અવતાર થયા ન હતે. સ્વાયષ્ટ શ્વેતપરાશર કુલત્પન્ન ઋષિવિશેષ. સ્વરચિષમનુ સ્વાયંભુ મનુના સત્તાકાળ એટલે સ્વાયંભુ મન્વ ંતર પૂરા થયા પછી ખીજે મનુ તે આ ચક્ષુષ. અગ્નિને સ્વાહાની કૂખે થયેલા ચાર પુત્રામાં આ નાના હતા. એને નભ, નભસ્ય, પ્રસૂતિ અને ભાનુ એમ ચાર પુત્ર થયા હતા. શ્રુતિમાન, સુષેણુ, રાચિષ્માન વગેરે એ પુત્રાનાં ખીજાં નામ હતાં. એના એટલે ચાક્ષુષ મન્વંતરમાં દત્ત, નિશ્ચવન સ્તંભક, પ્રાણુ, કશ્યપ, ઔવ અને બૃહસ્પતિ એ ધર્મોપદેષ્ટા સપ્તર્ષિ હાઈને હવી, સસ્કૃત, મૂર્તિ, આપ, જ્યોતિ, અય અને સ્મય એ સાત વસિષ્ઠપુત્ર પ્રજાપતિ હતા. પહેલાંના મન્વંતરમાંના દુષિત નામના દૈવ હતા અને રાચન નામના ઇન્દ્ર માત્ર તેમના સ્વામી હતા. વેદશિરા ઋષિથી તુષિતા સ્ત્રીને થયેલા વિભુ નામના વિષ્ણુના અવતાર ઇન્દ્રને સહાય કરનાર થયા હતા. / ભાગ૦ ૮ સ્કું અ ૧૩; મત્સ્ય૦ ૦ ૯.
સ્વાહા સ્વાય મન્વંતરમાંના દક્ષ પ્રજાપતિનો સાળ કન્યાઓમાં ચૌદમી, એ કન્યા એણે પ્રધાન નામના અગ્નિને આપી હતી. દેવતાઓને વિલ્ટંગ પહેાંચાડનાર હાઈને એને પાવ, પવમાન, ચિ અને સ્વારાચિત્ એમ ચાર પુત્ર હતા. એમાં પહેલા ત્રણની ગણના અગ્નિવંશમાં છે; અને ચેાથે પુત્ર બીજો મનુ થયા હતા. પેાતાના પતિને સપ્તર્ષિ એની સ્રીઆની માહિની અને ઝખના લાગેલી હાવાથી આ સ્વાહાએ અરુન્ધતી સિવાય ખીજી ઋષિપત્નીઓનાં રૂપ ધારણ કરીને એને સતા
૪૦
૩૧૩
હનુમાન
હતા (સ્કંદ શબ્દ જુએ.) / ભાર૦ ૧૦ ૨૨૬-૩૯૩ -૨૨૭–૧–૧૬; ૨૩૧-૩૧-૩૩.
સ્વાહા (૨) ચાલુ મન્વંતરમાંના બૃહસ્પતિથી તારાની કૂખે થયેલી કન્યા. એ વૈશ્વદેવ સંબધી વૈશ્વાનર નામના અગ્નિની શ્રી હેાય એમ જણાય છે. એને
કા,
અમેાધ અને ઉથ એમ ત્રણ અગ્નિવિશેષ પુત્ર હતા. /ભાર૦ ૧૦ ૨૨૧-૩૧-૩૩, ૭ એનેા પુત્ર તે સ્કંદ | ભાર૦ ૧૦ ૨૩૧–૧. ૦ એને સ્ક્રૂ દે વરદાન આપ્યું હતું. / ભાર૦ ૨૦ ૨૩૧-૫. સ્વાસ્ડેય સ્કંદ તે જ, સ્વિષ્ટકૃત બૃહસ્પતિને તારાનો કુખે થયેલા છ પુત્રોમાંના એક પ્રાયશ્ચિતાગ્નિવિશેષ / ભાર૦
૧૦
૨૨૧-૨૯.
હનુમ`ત હનુમાન તે જ, હનુમાન એક બળવાન વાનર, હનુમાન સંબંધી ઇતિહાસ મહામુનિ અગસ્ત્ય રામચંદ્રને વિસ્તારપૂર્વક કહ્યો છે. સૂના વરદાનથી સુવર્ણના બનેલા મેરુ નામના પર્વત ઉપર કેસરી નામે એક વાનર તથા જગવિખ્યાત અને તેને અત્યંત પ્રિય અ`જની નામે સુંદરાંગી સ્ત્રી રહેતી હતી. એક વખત વિહાર કરતી કરતી તે પર્યંતના એક વિભાગ પર આવી પહેાચી, તેનું સ્વરૂપ અને સૌન્દર્ય જોઈ વાયુને કામ વ્યાપ્યા અને એણે પેાતાનું વીર્ય અજનીના કણુ દ્વારા મૂકયું. એથી અંજનીને વાયુથી ગર્ભ રહી આ હનુમાનને જન્મ થયા. શાલીના અગ્ર જેવા તેજસ્વી હનુમાનને જન્મ આપ્યા પછી તરત અંજની મૂળ લેવાને માટે ગહન વનમાં ચાલી ગઈ હતી. માતાના વિયાગથી અને ક્ષુધાથી પીડાયેલા તે વેળાએ, સરક્રટના વનમાં જેમ ક્રાતિય રડતા હતા તેમ, રડવા માંડયું. / ભા॰ વન૦ ૧૪૯૨૭, ભા॰ વન૦ ૧૪૮–૧૪૯–૧૫૨.
એટલામાં જાસૂદના પુષ્પના રાશિ જેવા ઉદ્દય પામતા પ્રભાતના સૂતે હનુમાને જોયા. એને મૂળ