________________
સા
તે – પેાતાને યોગબળે કરીને ગાયના શરીરમાં પ્રવેશ કરીને કપિલ પ્રત્યે આ પ્રમાણે મેક્લ્યાઃ અહા ! વેદને આ પ્રમાણે જો નિંદ્ય માનવામાં આવે છે, તા પછી વેદમાં કહેલા બીન હિસારહિત ધર્માને કેવી રીતે પ્રમાણુ ગણવામાં આવશે ? માટે વેદોક્ત વિજ્ઞાનશાસ્ત્રરૂપ દષ્ટિવાળા ધીર તપસ્વીએ એમ જ માને છે કે વેદમાં જે કઈ કહેવામાં આવ્યું છે, તે સ` નિત્ય જ્ઞાનસ"પન્ન પરમાત્માનાં જ વચના છે. શ્રુતિ કહે છે કે અણ્ય મહતેા ભૂતસ્ય નિ:શ્રસિતમેતય દખેàા યનું ટ્: સામવેરઃ । આ પ્રમાણે આ સ્યૂમરશ્મિ અને કપિલ મુનિની વચ્ચે સંવાદ થયા હતા, જે કપિલગીતા નામે પ્રસિદ્ધ છે. / ભાર॰ શાં॰ અ૦૨૬૮-૬૯
૩૧૧
સ્રષ્ટા બ્રહ્મદેવ તે જ,
સ્વક્ષ દેશવિશેષ / ભાર॰ ભી૦ ૦ ૯ સ્વધા સ્વાયંભુ મન્વંતરમાંના દક્ષ પ્રજાપતિની સાળ કન્યામાંની એક. એ કન્યા ક્ષે પિતરને આપી હતી. પિતરને એની મારફ્રેતે અન્ન વગેરે અણુ કરાય છે. અણુ કરેલું અન્ન વગેરે – વ્ય એ એ પતરની પાસે લઈ જઈને આપે છે. સ્વધાને વયુના અને રિણી નામે બે કન્યા હતી. સ્વધા (૨) પ્રાચેતસ દક્ષની કન્યા અને અંગિરા ઋષિની પત્ની, એણે પિતર અને અથર્વાંગિરસ વેદને પુત્ર માન્યા હતા / ભાગ૦ ૬-૬-૧૯, સ્વધામા રુદ્રસા`િ મન્વંતરમાં થનારા વિષ્ણુને
અવતાર.
સ્વન નિશ્રૃતિ નામના અગ્નિના પુત્ર, એક અગ્નિવિશેષ. / ભાર૦૧૦ ૨૨૧–૨૩. સ્વયં પ્રભા હેમા નામની અપ્સરાની સખી. હેમાને મયાસુરે એક મહેલ બનાવીને ત્યાં રાખી તેની જોડે ચેન કરતા હતા. અગાઉ જતાં મયાસુરને ઈન્દ્ર ત્યાંથી કાઢી મૂકયા અને હેમા સ્વર્ગમાં ગઈ. જતી વખતે પેાતાને માટે નિર્માણ કરેલું સ્થળ સ્વય’પ્રભાને આપતી ગઈ. એ આ સ્થળમાં ઘણા કાળથી રહેતી હતી. અંગદ વગેરે વાનરા સીતાની મેળ કરવા લંકા જતા હતા તે વખતે સ્વયં પ્રભાને
સ્વગ
મળવાથી એણે એની ઘણી આગતાસ્વાગતા કરી હતી. પછી તમે આંખ મીચે' એમ કહીને તેમણે આંખા મીચી કે તરત તેમને સમુદ્રતીરે પહેાંચાડી દીધા. પેાતે પશુ રામનાં દર્શન કરીને પછી સ્વગૅ ગઈ. / વારા કિષ્કિં
સ
૫૦-૫૨.
સ્વયંભૂ જોકે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેને સ્વયંભૂ કહેવાય છે, પણ બહુધા બ્રહ્મદેવને આ નામ લગાડાય છે.
સ્વયંભૂ (૨) ચાલુ મન્વંતરની પહેલી ચેડીમાં થયેલા વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) એન્ડ્રુ પૈલ, વૈશ’પાયન, જૈમિનિ અને સુમ ંતુને અનુક્રમે વેદના ઋગાદિષ્ટ ચાર ભેદ શીખવ્યા હતા. યાજ્ઞવલ્કય પાસેથી યજુર્વેદની શાખા પાછી લઈને તિત્તિરી ઋષિને આપી, એ ખટપટ વ્યાસ શિષ્ય વૈશપાયનના સમયમાં થઈ હતી.
સ્વયભાજ સામવંશી યદુકુળાપન્ન સાત્વત વંશના શિનિના પૌત્ર વૃષ્ણુિના અન્વયમાં થયેલા શિનિ રાજાને પુત્ર, એને હર્દિક નામે પુત્ર હતા. સ્વર અ, ઈ, ઉ, ઋ, લ, ઇ, ઈ સ્વરી તે જ. એએ બ્રહ્મદેવના દેહ સ્વરૂપ છે.
સ્વર (૨) ગાયનમાં ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પૉંચમ, દૌવત, નિષાત એવા સાત ભેદ, સપ્ત સૂર તે. / ભાગ૦ ૩-૧૧-૪૬-૪૭,
સ્વરસ શામતિ દ્વીપમાં આવેલા એક પર્વતવિશેષ. સ્વરાષ્ટ્ર દેશ ભારતવષીય દેશવશેષ. / ભાર૦
ભી અ૦ ૯–૪૮.
સ્વરૂપ વરુણલાકમાં રહેતા એક અસુરવિશેષ. /
1
ભાર॰ સ૦૯–૧૮,
સ્વર્ગ પુણ્યશાળી માણુસાને દેહત્યાગ પછી દિવ્યદેહે સુખ ભોગવવાનું સ્થાન. / ભાર૦ ૧૦ ૨૬૨
૧૨૮.
સ્વંગ (૨) પૃથ્વીની ઉપર ઊંચે જે સાત લેાક આવેલા છે તેમાંના ત્રીજો લેાક,
સ્વગ^ (૩) ચાલુ મન્વંતરમાં ધર્મ' નામના ઋષિને યામી નામની ભાર્યાની કૂખે થયેલા પુત્ર. અને પુત્ર તે નદી.