________________
સુન
સ્વયંવરની તૈયારી થતી હતી, અનેક રાજ પણ આવવા માંડયા હતા. એટલે શશિકલાએ એક બ્રાહ્મણને ગુપ્તપણે સદન પાસે મેાકયેા. ભારદ્વાજ તે કાળે ચિત્રકૂટ પર્વત પર રહેતા હતા ત્યાં આ બ્રાહ્મણુ ગયા. એણે સુદર્શનને શશિકલાના સ્વપ્રની વાત કરી અને કહ્યું કે તમને શશિકલાએ સ્વયંવરમાં તેડયા છે. સુદર્શને વિદલ્લ પ્રધાન મારફત શંગવેરના કિરાતાધીપને ત્યાંથી એક રથ માગી અણાવ્યા અને તેમાં આવેલા બ્રાહ્મણ સહિત તે સુબાહુના નગરમાં આવ્યું. બીજા રાજાઓના સત્કાર ભેગા એને પણ સત્કાર થયા અને ઉતારા વગેરેના બદાબસ્ત થયે, / અ૦ ૧૯. સ્વયંવરને ર્દિવસે બધા રાા મંડપમાં મળ્યા છે. તેમાં અવંતી, દેશાધિપતિ યુધાજિત પશુ પેાતાના દાહિત્ર શત્રુજિતને અયાખ્યાથી લઈને આવ્યા હતા, તે આવીને મંડપમાં બેઠા, સુદ'ન પણ આવીને મંડપમાં બેઠા, રાજા અને સુદર્શન વચ્ચે કાંઈ સ’વાદ થયા. પછી સુબાહુ અ`તઃપુરમાં ગયા અને શશિકલાને કહે કે સ્વયંવર મંડપમાં ચાલ. પણ શશિકલાએ પિતાને ચોખ્ખું કહી દીધું કે હું કાંઈ મંડપમાં આવતી નથી. રાજા કહે ઃ તું મંડપમાં તેા ચાલ; તારે પરણવું હેાય તેને પરણુજે એમાં મારી ના નથી. પરંતુ શશિકલાએ કશું સાંભળ્યું જ નહિ. / અ ૨૦. ૭ હવે સુબાહુ મેાટી સંકડામણુમાં આવી પડયા. એકઠા થયેલા રાજાને કહેવુ શુ ? પછી ધૈર્યાં રાખીને પેતે મંડપમાં આવી બધાને વિનયપૂર્ણાંક કહ્યું કે મારા પર કૃપા કરીને આજે બધા પાછા જાએ, કેમકે મારી કન્યા આજે મંડપમાં આવતી નથી. કહે છે કે કાલે આવીશ. આ સાંભળીને બધા રાજાએ પોતપાતાને ઉતારે પાછા ગયા.
રાજાએ ગયા એટલે સુબાહુ પેાતાની કન્યા શશિકલા પાસે આવીને કહેવા લાગ્યા કે તું આમ કરીશ એમ હું નહેાતા જાણતા. એમ જાણુતા હૈાત તા બધા રાજાઓને ખાદ્યાવત નહિં, અને મેં ન ખાલાવ્યા હૈાત તા જ સારું. હવે તું શુ' કરવા ધારે છે એ ખરેખરુ' કહે. શશિકલા કહે :
સુદર્શન
મેં આપને પ્રથમથી જ કહ્યું છે કે હું સુદર્શનને જ પરણીશ. આમ છતાં આપે આગ્રહ કરીને બધાને ખેાલાવ્યા તેમાં હું શું કરું? હું કાલે પણ મંડપમાં આવીશ એમ આપ ધારશે નહિ. હવે મારી વિનતી એટલી જ છે કે આજે રાત્રે સુદર્શોન જોડે છાની માની પરણાવેા. પછીની વાત પછી. આપ ફિકર કરશેા નહિ, કેમકે જોકે સુદર્શન અહીં એકલા આવ્યા છે પણ એ એવા બળવાન છે કે એ સધળા રાજાઓના પરાભવ કરશે અને આપને કાંઈ પણ ઈજા થવા દેશે નહિ. આ મારો દૃઢ નિશ્ચય છે એમ માનો. આ ઉપરથી સુબાહુએ પેાતાની કન્યા શશિકળાનું લગ્ન રાતારાત સુદ ન સ થે કર્યું. / દેવી ભા૦ ૩ સ્ક′૦ ૦ ૨૧–૨૨.
ખીજે દિવસે સવારે સઘળા રાજાએ એ જાણ્યુ કે સુબાહુએ પેાતાની કન્યાનું લગ્ન સંદર્શન સાથે કર્યું. સઘળા રાજાઓ ક્રોધથી ધૂ આપૂ ંઆ થઈ ગયા. તેમાંયે યુધાજિત તે ધણા જ ક્રોધાયમાન થયે. શત્રુજિતને માખરે કરીને સધળા રાજઆ યુદ્ધ કરવા તૈયાર થયા. તેમણે સુબાહુને કહાવ્યુ` કે જે તારે આમ જ કરવું હતુ તે તે અમને અહીં' મેલાવ્યા શું કરવા હું આમ દેખતે ડાળે અમારુ અપમાન કર્યા બદલ તને સા જ કરવી ઘટે છે. સુબાહુ પણ સદર્શીનને માખરું કરીને યુદ્ધ કરવા સામે આવ્યા.
૧૭૫
શક્તિનું સ્મરણ કરીને સુદર્શને યુદ્ધના આરંભ કર્યા. થયું એમ કે શક્તિએ અનેરૂપે ત્યાં પ્રગટ થઇને એક ક્ષણમાં બધા રાજાઓને પરાભવ પમાડયા, યુધાજિત અને એના દોહિત્ર શત્રુજિતને તા ઠાર જ માર્યા. / દેવી॰ ભા॰ કરૂં અ૦ ૨૩. ૦ શત્રુજિત અને યુધાતિના ભરાવાથી સધળા રાજા સુદનને શરણે આવ્યા અને વિનંતી કરી કે તું મહાશક્તિને પાછી વાળી એનું અમને સવિસ્તર વન કર, સુને શક્તિની પ્રાથના કરવાથી શક્તિ ત્યાંથી અંતર્ધાન પામી, સુદને રાજઆને શક્તિનું માહાત્મ્ય વર્ણવીને કહ્યું./અ૦ ૨૪. ૧ રાજાએ સ ંતાષ પામીને તેમણે શશિકલા અને સુદર્શનના