________________
સીતા
૨૬
સીતા
જોતી હતી તેવામાં હનુમાન માનપુરસર એની આગળ છતા થયા. એણે રામના સુખશાતાના સમાચાર કહીને સોતાને ધણું આશ્વાસન આપ્યું. હું પાછા પહેાંચ્યા કે સેના લઈને રામચંદ્ર અહી આવી દુષ્ટ રાવણને મારી તમને પાછા અપેાધ્યા લઈ જઈશું, એવાં એવાં વચનેાથી સાંત્વન પામી સીતાએ પ્રાણત્યાગ કરવાને વિચાર તજી દીધેા,
જ થયા હશે. તેમાં માત્ર વિધિને જ દોષ છે, મારે નથી, અને તેમાં મારી લેશ પણુ ઇચ્છા હતી તેમ માતા મા. પણ મારું હૃદય, જે મારે સ્વાધીન છે, તે તેા નિરંતર તમારુ જ રટણ કરતુ હતું; પરંતુ મારું. અંગ જે મારે સ્વાધીન નહિ, તેને માટે હું અનાથ, જેને નાથ સ્વામી પાસે નહિ એવી, શું કરી શકું' ? હું માનદ ! આપણા પરસ્પરને અનુરાગ એક જ સમયથી વૃદ્ધિ પામેલે છે અને મારે આટલા દી સહવાસ થયા છતાં, તેટલાથી પણ જો તમે મારી પરીક્ષા કરી ન હેાય તે તમારા આવા અવિશ્વાસને લીધે હુ· મૂએલી જ છું.
મારુતિના ભાળ લઈને ગયા પછી રામ વાનરસેના લઇને લંકા પર ચઢા. સમુદ્ર પર એમણે સેતુ બાષ્યા અને વાનરસેના લંકાના સવેળાચળ પર્વત પર ચડીને ઊતરી રાવણની સાથે યુદ્ધ થતાં સરિપાર રાવણુ હણાયા.
રામચંદ્રની આજ્ઞાથી સીતાને અભ્યંગસ્નાન કરાવી પાલખીમાં બેસાડી સેનામાં આણો. સીતાને જોવાને ટાળા વળેલા વાનરાદિને દૂર કાઢી મૂકતાં વિભીષણને જોઈને રામે આજ્ઞા કરી કે સીતાને પડદા ડ્રાય નહિ. આ બધાં મારાં સ્વજન છે, તેમની આગળ ખુલ્લાં આવતાં સીતાને બાધ નથી અને બધા ભલે સીતાને નિહાળે.
રામની આવી આજ્ઞ. થતાં જ સ્વામીની આજ્ઞાને અનુસરનારી સીતા લાજને લીધે સક્રેચ પામતી સતી પાલખીમાંથી નીચે ઊતરી રામની આગળ
આવી, રામે સીતા પ્રતિ નિષ્ઠુર વચને કહ્યાં અને બધાંના દેખતાં એના ત્યાગ કર્યાં. સીતાને આથી પારાવાર શાક થયા અને અનેક વાતા કરીને કહ્યું કે હું શૂર! કોઈ સામાન્ય મનુષ્ય પણ પેાતાની સ્ત્રીને ન કહે તેવાં, શ્રાત્રને વ્યથા ઉપન્નવે તેવાં વચન તમે મને શા માટે સંભળાવા છે? હું આપના સેાગન ખાઈને કહું છુ કે હે નાથ, તમે મને જેવી ધારા છે તેવી હું નથી જ. તમે મારાં સત ચરિત્રથા વિચાર કરી જુએ અને મારા ઉપર વિશ્વાસ રાખેા. તમે સામાન્ય સ્ત્રીના ચરિત્ર ઉપરથી આખી સ્રીજાતને માટે શંકા કેમ લાવે છે ? તમે જો મારી ખરેખરી પરીક્ષા કરી જ હેાય તો મારા પ્રહિની શ‘કાનો ત્યાગ કરો. હે પ્રભુ ! મને રાવણુના
‘હે શૂર ! તમે જ્યારે હનુમાનને સ ંદેશા કહેવા મેકક્લ્યા ત્યારે હું તારા સ્વીકાર કરવાના નથી” એવુ" કેમ મ્હાવ્યુ. નહિ ? કહાવ્યુ` હેાત તા તે સાંભળી તાયેલી એવી હુ` તરત જ મારા પ્રાણ કાઢી નાખત. એમ થાત તેા તમારા જીવિતને સંશયમાં નાખી યુદ્ધ કરવાના વૃથા પરિશ્રમમાં તમારે ન પડવુ પડત, તમારાં આ બધાં સ્વજનતે અને સહુનાને યુદ્ધના નિષ્ફળ કલેશ વેઠવા પડયા તે ન વેઠવા પડત. હું નરવ્યાઘ્ર ! તમે માત્ર ક્રોધને વશ થઈને, પ્રાકૃત મનુષ્ય પેઠે, સામાન્ય સ્ત્રીને અ`ગે જે વિચાર બાંધા તેવા વિચાર મારે માટે બાંધ્યા છે; પણુ સાધારણ સ્ત્રીઓના જેવી મને ગણવી એ આપને યેાગ્ય નથી. મારું ‘વૈદેહી’ નામ હું જનકની પુત્રી છું માટે પડયું નથી. હું યજ્ઞભૂમિમાંથી ઉત્પન્ન થઈ છું તેને લીધે પડયું છે. હે વ્રતત્ત ! તમે આ પ્રમાણે મારા ત્યાગ કરતાં માન આપવા યોગ્ય મારા પાતિવ્રતને પણ લેખવ્યું નથી, એ વિસ્મયકારક છે! તમે બાલ્યાવસ્થામાં મારું પાણિગ્રહણ કર્યું. તેને પણ તમે પ્રમાણ કર્યું” નથી ! મારી આપના પ્રત્યેની ભક્તિ અને મારું શીલ એ સઘળાંને માથે આપે આજ પાણી ફેરવ્યું છે. હાવ !'
સીતાને આમ કલ્પાંત કરતી જોઈને શત્રુઓના વીરેને હણનાર લક્ષમણુ ક્રોધયુક્ત થઈ રામના સામુ જોઈ રહ્યા. પછી રામની આકૃતિ પરથી રામને
અંગને સ્પર્શ થયા હશે તે તે મારુ ન ચાલતાં